બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: બજેટ હોમ- ગોદરાજ ગાર્ડન સીટી

ના રોજ પ્રકાશિત Tue, 07, 2017 પર 10:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ગજરાતમાં ઘણી બધી ટાઉનસીપ બનાવામાં આવી છે એમાંથી એક જેનું નામ છે ગોદરાજ ગાર્ડન સીટી. ચિરાગ અકુવાલાનું કહેવુ છે કે ગોદરાજ ગાર્ડન સીટીએ ગોદરાજ રિયલીઈસ્ટની કંપની છે. ગોદરાજ ગ્રુપની કંપનીને 150થી વધારે અવોર્ડ મળ્યા છે. ગોદરાજ ગાર્ડન સીટીએ અમદાવાદના મુનન્શિપલ કોર્પોરેશમનનાં હદની અંદર આવેલું એક ટાઉન સિપ છે. જે શહેરની મધ્યમાં આવેલું નાનું શહેર છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં એરપોર્ટથી આવવા માંટે ફક્ત 20 મિનિટના અંતરમાં છે.


આમદાવાદનાં રેલવે સ્ટેશન પાસેથી આવતા 40 મિનિટમાં આવી શકે છે. ગોદરાજ ગાર્ડન સીટીએ 200થી વધુ એકરમાં ફેલાયેલી ટાઉનશીપ છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં 1300થી પણ વધારે દુકાનો, ઓફીસ, શાળા, કોલેજ અને જરૂરી સુવિધા ઉપલબ્ધ્ધ કરવામાં આવ્યા છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં 1 BHK થી 3 BHK વાળા ફ્લેટ છે. ગોદરાજ ગાર્ડન સીટીમાંટેના બેન્કો સાથે પણ સારી ટાઇઅપ છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં 1 BHK અંદાજે રૂપિયા 19 લાખથી શરૂઆત થાઇ છે.


ગોદરાજ ગાર્ડન સીટીમાં 2 BHK અંદાજે રૂપિયા 38 લાખથી શરૂઆત થાઇ છે. અને ગોદરાજ ગાર્ડન સીટીમાં 3 BHK અંદાજે રૂપિયા 53 લાખથી શરૂઆત થાઇ છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં ફ્લેટ લેવામાંટે સહેલાથી લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. ગોદરાજ ગાર્ડન સીટીને પરિયાવર્ણની સાથે રહીને ગ્રો કરી રહ્યા છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં શોપિંગ સેંટર પણ બનાવામાં આવ્યો છે.


એની જોડે બેવ્કઅને સુપર માર્કેટ પમ આવે છે જેથી લોકોને સહેલાય થઇ શકે છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં પ્રિમાઇસિસમાં રેન વોટર હાર્વેસ્ચીંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં દરેક ગ્રપના લોકો સહેલાઇથી ખરીદી શકે છે. ગોદરાજ ગાર્ડન સીટીના ક્લબ નોર્થમાં ઝીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગોદરાજ ગાર્ડન સીટીમાં હાફ સાઇઝ ઓલમ્પિક સ્વિમિંગ પૂલ બનાવામાં આવ્યો છે. અને એની ઉન્ડાઇ 4 ફુટ છે. અના એની જોડે બેબી પૂલ પણ બનાવામાં આવ્યો છે.