બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: સ્કાયસિટીનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 11:55  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇનું પશ્ર્ચિમિ ઉપનગર બોરીવલ્લી, ભૌગોલિક રીતે બોરીવલી મુંબઇનાં ઉત્તર પશ્ર્ચિમમાં આવેલુ છે. બોરીવલીનું ખાસ આકર્ષણ છે અહિનો ખૂબ જ વિશાળ સંજય ગાંધી રાષ્ટ્રિય ઉદ્યાન જેને કારણે બોરીવલીમાં દુર સુધી હરિયાલી છે તો વળી પશ્ર્ચિમમાં છે અરબ સાગર. બોરીવલીનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્કચરતો સારુ છે જ કનેક્ટિવિટી પણ સારી છે.


બોરીવલીમાં પશ્ર્ચિમ રેલ્વેનું મુખ્ય સ્ટેશન છે તો વળી વેસ્ટર્ન એકસ્પ્રસ હાઇવે દ્વારા આ વિસ્તાર મલાડ, અંધેરી થઇને એરપોર્ટ સાથે જોડાયેલો છે. આ બધી વિશેષતાને કારણે લાખો લોકો બોરીવલીમાં પોતાનુ સપનાનું ઘર બનાવવાનું પસંદ કરે છે અને સાથે જ પાછલા થોડા સમયમાં આ વિસ્તારનું રિયલ એસેટેટ માર્કેટ ખૂબ જ સારો ગ્રોથ કરી રહ્યું છે.

મુંબઇના રિયલ એસ્ટેટ માર્કેટમાં 30 વર્ષના અનુભવની સાથે ઓબોરોય રિયલ્ટીએ પોતાની આગાવી ઓળખ ઉભી કરી છે, કંપનીના CMD વિકાસ ઓબોરોયના નેતૃત્વ હેઠળ ઓબોરોય રિયલ્ટીએ ઘણા સફળતાના શીખરો સર કર્યાં છે માર્કેટ કિપટલનાં હિસાબથી પણ ઓબોરોય રિયલ્ટી ઘણી આગળ છે.


કંપનીએ અત્યાર સુધીમાં ઘણા પ્રકારનું કન્સ્ટ્કશન વર્ક કર્યું છે અને લગભગ દરેક ક્ષેત્રે માર્કેટ લિડર સાબિત થયા છે, મુંબઇના  અલગ અલગ લોકેશન પર કંપનીએ 48 પ્રોજેક્ટ બનાવી દીધા છે અને ઘમા પ્રોજેક્ટ ચાલી પણ રહ્યાં છે જેમાથી આજે આપણે મુલાકાત લઇશુ બોરીવલીનાં પ્રોજેક્ટ ઓબોરોય સ્કાય સિટીની.

ઘર ખરીદવા માટે માર્ગદર્શન. સ્કાયસિટીનાં સેમ્પલ હાઉસની મુલાકાત. પ્રોપર્ટી બજાર મુંબઇનાં બોરીવલીમાં છે. મુંબઇનું વેસ્ટર્ન સબર્બ બોરીવલી છે. નેશનલ પાર્ક બોરીવલીનું આકર્ષણ છે. સારૂ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર છે. બોરીવલીની કનેક્ટિવીટી ખૂબ સારી છે. મલાડ, અંધેરી નજીક છે. એરપોર્ટ નજીક છે. 60 માળનાં હાઇ રાઇઝ ટાવર્સની સ્કીમ છે. ઓબોરોય રિયલ્ટી 30 વર્ષથી કાર્યરત છે. વિકાસ ઓબોરોયનું નૈતૃત્વ છે. ઓબોરોય રિયલ્ટીનાં ઘણા પ્રોજેક્ટ છે.


ઓબોરોય રિયલ્ટી મુંબઇના જાણીતા ડેવલપર છે. 3 અને 4 BHKનાં વિકલ્પો છે. 1093 SqFtનો 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 10.8 X 8 SqFtનું કિચન છે. કિચન ઓપન રાખવાનો વિકલ્પ છે. સ્લાઇડર વોલ બનાવી શકાય. સુવિધાજનક કિચન છે. સ્ટેનલેસ સ્ટિલ સિન્ક છે.


મોડ્યુલર કિચન બનાવી શકાય. 22.6 X 11 SqFtનો લિવિંગરૂમ છે. એસીનાં પોઇન્ટ છે. 9.10 X 3.11 SqFtની બાલ્કનિ છે. 10 X 6 SqFtનો ડાઇનિંગએરિયા છે. 13.8 X 10 SqFtનો બૅડરૂમ છે. માર્બલનું ફ્લોરિંગ છે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન કરી શકાય. 13.8 X 11 SqFtનો બૅડરૂમ છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે.

ઓબોરોય રિયલ્ટીનાં રોશેલ ચેટર્જી સાથે વાતચિત
વેસ્ટર્ન હાઇવે પર બની રહેલો પ્રોજેક્ટ છે. મુંબઇનાં વિવિધ ભાગો કનેક્ટેડ છે. મેટ્રો રેલ ઘણી નજીક છે. સિટીના સારા નજારાનો લાભ છે. વિવિધ સ્કુલ નજીક છે. ઓબોરોય મોલ નજીક છે. સ્ડુડિયોનાં વિકલ્પ પણ ઉપલબ્ધ છે. અર્બન અને મોર્ડન ગ્રાહક માટેનો પ્રોજક્ટ છે. 25 એકરમાં સ્કાયસિટી છે. રિટેલ અને હોટેલ પણ પ્રોજેક્ટમાં છે.


વિવિધ સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ છે. ઓક્ટોબર 2015 માં લોન્ચ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 4 ટાવરનું સેલ ચાલી રહ્યું છે. 50% બુકિંગ થઇ ચુક્યું છે. 3 BHKની કિંમત રૂપિયા 23000 સ્કેવર છે. 4 BHKની કિંમત રૂપિયા 23500 સ્કેવર રૂપિયા 150 ફ્લોર રાઇઝ છે.

મુલુંડમાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ઓબોરોય ગાર્ડન સિટી ફ્લેગશીપ પ્રોજેક્ટ છે. ઓબોરોય સ્કુલ અને મોલ જાણીતા પ્રોજેક્ટ છે. જેવીએલઆર પાસે પ્રિઝમા નામથી પ્રોજક્ટ છે. વરલીમાં સુપર લક્ઝરી પ્રોજેક્ટ છે.