બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: તક્ષશીલા એરનો સેમ્પલ ફ્લેટની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 18, 2017 પર 14:55  |  સ્ત્રોત : CNBC-Bajar

તક્ષશીલા એરનો સેમ્પલ ફ્લેટ છે. 1984 to 2360 SqFt નાં વિકલ્પો છે. 2310 SqFt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. 4 લિફ્ટની સુવિધા છે. 38 X 14 SqFtની ફોયર છે. 5 X 6 SqFtનો વેસ્ટિબ્યુઅલ એરિયા છે. 20 X 12 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 10.6 X 6 SqFtની બાલ્કનિ છે. 10 X 12 SqFtનો ડાઇનિંગએરિયા છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે.


10.3 X 11.6 SqFtનું કિચન છે. 5 X 6 SqFtનો સ્ટોરરૂમ છે. 7 X 7 SqFtનો વોશિંગ એરિયા છે. 14 X 12 SqFtનો બૅડરૂમ છે. AC ડકની સુવિધા છે. 5.6 X 5 SqFtની બાલ્કનિ છે. 7 X 8 SqFtનો વૉશરૂમ છે. 15 X 12 SqFtનો બૅડરૂમ છે. 6.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે. 5 X 6 SqFt નો વૉશરૂમ છે.

તક્ષશિલા ગ્રુપનાં એમડી કમલેશભાઇ સાથે વાતચિત
26 માળની હાઇ રાઇઝ બિલ્ડિંગ છે. ગુજરાતનું સૌથી ઉંચુ બિલ્ડિંગ છે. એલિસ બ્રીજનો વિસ્તાર અમદાવાદનો ખાસ વિસ્તાર છે. સાબરમતી રિવર ફ્રન્ટ નજીક છે. રિવર ફ્રન્ટનો વ્યુ મળી શકે. પ્રોજેક્ટને ખૂબ સારા વ્યુ મળે છે. 19માં માળે સ્વિમિંગપુલ છે. ટ્વીન ટાવર તરીકે ઓળખાશે પ્રોજેક્ટ. સ્કાયડેકની સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. હાયર ફ્લોર પર એમિનિટિઝ છે.


ગ્રાહકોની જરૂર મુજબનું ડેવલપમેન્ટ છે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. નોટબંધી દરમિયાન પણ વેચાણ થયુ. રૂપિયા 5800/SqFtથી કિંમત શરૂ થાય છે. એરપોર્ટ નજીક છે. રેલ્વે સ્ટેશન નજીક છે. વિવિધ માર્કેટ નજીક છે. મીરાજ ઇમ્પેક્ટસ સાથેનો JV પ્રોજેક્ટ. કમર્શિયલ પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ હાઉસિંગનો પ્રોજેક્ટ થશે. દર વર્ષે 4 થી 5 લાખ ફુટનું ડેવલપમેન્ટ છે.