બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: જાણો તમારા શૅરો પર સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 21, 2017 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર અને કેઆર ચોક્સી સિકયોરીટીઝના હેમેન કાપડીયા પાસેથી.


ડિશ મેનમાં 70નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: હેમેન કાપડીયા
હેમેન કાપડીયાનું કહેવુ છે કે ડિશ મેનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 70નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ટાટા મેટાલિક્સમાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ટાટા મેટાલિક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ઇન્ફોસિસમાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ઇન્ફોસિસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં નવી ખરીદી કરી શકો છો.


અલસ્ટોમ ટીઅનેડીમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે અલસ્ટોમ ટીઅનેડીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈડીએપસી બેન્કમાં 55નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે આઈડીએપસી બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 55નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


શિલ્પી કેબલમાં 210નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: હેમેન કાપડીયા
હેમેન કાપડીયાનું કહેવુ છે કે શિલ્પી કેબલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 210નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


તમિલનાડુ પૅટ્રો માંથી બહાર નીકળી જાઓ: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે તમિલનાડુ પૅટ્રોમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવન ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ડાબર ઇન્ડિયામાં 285નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: હેમેન કાપડીયા
હેમેન કાપડીયાનું કહેવુ છે કે ડાબર ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 285નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ગેલમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ગેલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે.