બજાર » સમાચાર » બજાર

નવા આર્થિક યુગનો આરંભ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 18:43  |  સ્ત્રોત : CNBC-Bajar

1 જુલાઈથી દેશમાં આર્થિક પરિવર્તનનો નવો યુગ શરૂ થશે. તેના માટેની પૂર્વ તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલથી 2 દિવસ માટે શ્રીનગરમાં મળેલી બેઠકમાં મોટા ભાગની વસ્તુ અને સેવા પર ટેક્સના દર નક્કી થઈ ગયાં છે. ત્યારે જીએસટી પરની અમારી વિશેષ રજૂઆતમાં આજે આપણા સાથે કેપીએમજીમાં સિનિયર એડવાઇઝર અને ઇનડાયરેક્ટ ટેક્સ એક્સપર્ટ ભાવના દોશી, ગુજરાતના પૂર્વ નાણાં પ્રધાન સૌરભ પટેલ અને અર્થશાસ્ત્રી અને ઑયસ્ટર કેપિટલના ફાઉન્ડર અને સીઈઓ અતુલ જોશી.


આજે સર્વિસેઝ પર લાગવા વાળા જીએસટીના દરો નક્કી કરી દીધા છે. આ છે 5,12,18 અને 28%. કઇ સોવાઓને જીએસટીના દાયરાના બહરા રાખ્યા છે. એમા મુખ્ય રૂપથી શિક્ષા અને સ્વાસ્થ્ય સોવાઓ છે. ટ્રાંસપોર્ટને જરૂરી સેવા મનતા એના પર 5% ના દર નક્કી કરવમાં આવ્યો છે. લક્ઝરી માનવા વાળી સોવાઓ પર 28% ટૈક્સ લગાવામાં આવ્યો છે. એમાં ફાઇવ સ્ટાર હોટેલ, સિનેમા, રેસ કોર્સ વગેરે છે. સોના અને અન્ય કઇ વસ્તુઓ પર આતે પણ ઘણા નિર્ણય નહી લીધા. હવે 3 જૂને જીએસટી કાઉન્સિલની બેઠક ફરી થાશે.


લક્ઝરી કોટલોમાં જીએસટી વધુ લગાવામાં આવે છે, જ્યારે નાના રેસ્ટોરેંટ પર 5% ટૈક્સ લગાવ્યો છે. 1000 રૂપિયા થી ઓછા ભાડુંવાળા હોટલ પર 5% નો જીએસટી લગાવામા આવ્યો છે. 1000-2500 રૂપિયાના ભાડુંવાળા હોટેલ પર 12% જીએસટી લગાવામાં આવ્યો છે. 2500-2500 રૂપિયાના ભાડુંવાળા હોટેલ પર 18% જીએસટી લગાવામાં આવ્યો છે. 5000 રૂપિયાથી વધારે ભાડુંવાળા હોટેલ પર 28% જીએસટી લગાવામાં આવ્યો છે.


કેપીએમજીમાં સિનિયર એડવાઇઝર અને ઇનડાયરેક્ટ ટેક્સ એક્સપર્ટ ભાવના દોશીનું કહેવુ છે કે અપણો મોટો દેશ છે. અને આમણા દેશમાં એક રેટ નહી થઇ શકે. જીએસટીમાં 4 રેટના દરો નક્કી કરવમાં આવ્યા છે. એમા છે 5,12,18 અને 28%. કઇ સોવાઓને જીએસટીના દાયરાના બહરા રાખ્યા છે. એના થકી ટૈક્સ દરો ભરવામાં સરળતા થઇ જશે. ઇન્ડસ્ટ્રીઝ પર થડી મુસકેલી આવી શકે છે. પણ આગળ જતા ઇન્ડસ્ટ્રીઝમાં પણ સરળતા જોવા મળી શકે છે. આખુ જીએસટીનું મેકેનિઝમ ઇન્પુટ ટૈક્સ ક્રેડિટ ઉપર છે. હાલનું જે મેકેનિઝમની સિસ્ટમ બનાવી છે જેમા આપણે પુરૂ ટ્રાનઝેકશન ઓનલાઇન થવાને છે. પણ નાના ટ્રેડર કઇ રીતે ટ્રાનઝેકશન કરી શકશે


ગુજરાતના પૂર્વ નાણાં પ્રધાન સૌરભ પટેલનું કહેવુ છે કે જીઆસટીના દરો નક્કી કરવાથી રોજની ખાવાની વસ્તુઓમાં સરળતા જોવા મળી રહી છે. ચોખા, ઘઉં, માંસ, માછલી, ચિકન, ઇંડા, દૂધ, છાશ, દહીં, મધ, શાકભાજી અને ફળો, લોટ, ચણા લોટ, બ્રેડ, પ્રસાદ, મીઠું, ગોળ, બિંદી, સિંદૂર, સ્ટેમ્પ, સ્ટેમ્પ પેપર્સ, પ્રિન્ટેડ પુસ્તકો, અખબારો, બંગડી, વિન્ટેજ, લાખ, પાનના પતરા, મમરા, પાપડ, ગર્ભનિરોધક, કાર્બનિક ખાતર, કોલસો, હૈંડટૂલ, સ્પેસક્રાફ્ટ, હાથથી બનેલા યંત્ર, સ્લેટ, પેન્સિલ એના પર ધટી શકો છે.


અર્થશાસ્ત્રી અને ઑયસ્ટર કેપિટલના ફાઉન્ડર અને સીઈઓ અતુલ જોશીનું કહેવુ છે કે સેન્ટ્રલ ગવરમેન્ટનું જે બજેટ છે માંથી જ એનુ એલોકેસ કરવમાં આવશે. આપણા દેશમાં ઇનડારેક્ટ ટૈક્સ હતા જે ગવરમેન્ટનું ટોટલ રેવેન્યુ 19 લાખ કરોડ એ માંથી 45-47% જટલું ઇન્કમ આવતી હતી. મોટો બિઝનશમાં જેના ટૈક્સ વધારે ભરવામાં આવશે તો દેશમાં ઇનકમ પણ વધશે. સ્ટેટ ગવરમેન્ટ અને સેન્ટ્રલ ગવરમેન્ટના બજેટમાં સરળતા જોવા મળી શકે છે. એના માટે 2018-2019નું બજેટ ધ્યોન પુર્વક જોવા પડશે.