બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 03, 2017 પર 12:56  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર અને કિરણ જાધવ ડોટ કોમના જીગ્નેશ મહેતા પાસેથી.


સીડીએસએલમાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે સીડીએસએલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


બેન્કો ઑફ બરોડા માંથી બહાર નીકળી જાઓ: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે બેન્કો ઑફ બરોડામાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એસબીઆઈ માંથી બહાર નીકળી જાઓ: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે એસબીઆઈમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


વેદાંતામાં 370.50નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે વેદાંતામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 370.50નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


નવીન ફ્લોરિનમાં 600નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે નવીન ફ્લોરિનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 600નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 800ના લક્ષ્યાંક આવી શકે છે.


કિર્લબર્ન એન્જીનિઅરીંગમાં 73નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે કિર્લબર્ન એન્જીનિઅરીંગમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 73નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 94ના લક્ષ્યાંક આવી શકે છે.


ભાગ્યનગર ઇન્ડિયા માંથી બહાર નીકળી જાઓ: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે ભાગ્યનગર ઇન્ડિયામાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ટાટા ગ્લોબલમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ટાટા ગ્લોબલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ટાટા પાવરમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ટાટા પાવરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.