બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 05, 2017 પર 09:25  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


સુમિત બગડિયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 800, લક્ષ્યાંક રૂપિયા 860-870 (3-4 દિવસ માટે).
સન ફાર્મા: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 502, લક્ષ્યાંક રૂપિયા 550-570 (1 સપ્તાહ માટે).

રૂચિત જૈન
ટાટા મોટર્સ ડિવીઆર: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 234, લક્ષ્યાંક રૂપિયા 248 (1-2 દિવસ માટે).
ડીશ ટીવી: વેચો સ્ટૉપલૉસ રૂપિયા 74, લક્ષ્યાંક રૂપિયા 65 (1 સપ્તાહ માટે).