બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 05, 2017 પર 12:44  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું રૂપી ગેન્સના પ્રતિત પટેલ અને માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.


ડૉ રેડ્ડીઝમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ડૉ રેડ્ડીઝમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ભણશાલી એન્જીનિયરિંગમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ભણશાલી એન્જીનિયરિંગમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 98-100ના લેવલ આવી શકે છે.


જીએનએફસીમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે જીએનએફસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ગ્યુફિક બાયોમાં પાર્શિય પ્રોફીટ બુક કરીલો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ગ્યુફિક બાયોમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં પાર્શિય પ્રોફીટ બુક કરીલો


સુનિલ હાઇટેક માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે સુનિલ હાઇટેકમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એપેક્સ ફ્રોઝનમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે એપેક્સ ફ્રોઝનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


વાલચંદનગર માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે વાલચંદનગરમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ફ્યુચર એન્ટરપ્રાઇઝિસમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


પીટીસીમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે પીટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં નવી ખરીદી કરી શકો છો.


બેન્ક ઓફ બરોડામાં માંથી બહાર નીકળી જાઓ: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે બેન્ક ઓફ બરોડામાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


સ્ટ્રાઇડ્સ શાસુનમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે સ્ટ્રાઇડ્સ શાસુનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.