બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ 

5.50 pm | 28 Jun 2017 CNBC-Bajar

રાજ્યમાં સરેરાશ અડધાથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

વડારપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે 

5.45 pm | 28 Jun 2017 CNBC-Bajar

આગામી 29મી જૂને વડારપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે.

જીએસટીને લઇને રાજયમાં વિરોધ 

5.26 pm | 28 Jun 2017 CNBC-Bajar

ગુજરાત રાઇસ એન્ડ પૌવા મિલના વેપારીઓએ હડતાળ પર જવાનું મન બનાવી લીધુ છે.

ઇન ફોકસ બજેટ ફોન ટર્બો 5 લોન્ચ કર્યો 

5.19 pm | 28 Jun 2017 CNBC-Bajar

ઈન-ફોક્સ પોતાનો બજેટ ફોન ટર્બો 5 લોન્ચ કરી દીધો છે.

રૂપિયો 2 પૈસા નબળો થઈને 64.55 પર બંધ

5.05 pm | 28 Jun 2017 CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 2 પૈસા નબળો થઈને 64.55 ના સ્તર પર બંધ થયો છે.

હલચલ વાળા શેર, જાણો શું હતું કારણ 

4.51 pm | 28 Jun 2017 CNBC-Bajar

ડૉ. રેડ્ડીઝ અને લ્યુપિનને પેટેન્ટ ઉલ્લંઘનના એક મામલામાં અમેરિકા તરફથી ઝટકો લાગ્યો છે.

ખરીદો રિલાયન્સ ઇન્ફ્રા, સન ફાર્મા: કુશ ઘોડાસરા 

4.34 pm | 28 Jun 2017 CNBC-Bajar

રિલાયન્સ ઇન્ફ્રા પર સ્ટૉપલૉસ રૂપિયા 475 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 520 છે.

લગાતાર 6ઠ્ઠી દિવસે ઘટાડો: નિફ્ટી 9500ના નીચે બંધ, સેન્સેક્સ 124 અંકે ઘટ્યો 

3.50 pm | 28 Jun 2017 CNBC-Bajar

બજારમાં ઘટાડો રોકાવનું નામ નહિ લઇ રહ્યો. આજ લગાતાર છઠ્ઠા દિવસે બજાર ઘટીને બંધ થયો.

ખરીદો ઇન્ટરગ્લોબ એવિએશન, ટાટા સ્ટીલ: નિમેષ ઠાકર 

2.53 pm | 28 Jun 2017 CNBC-Bajar

ઇન્ટરગ્લોબ એવિએશન પર સ્ટૉપલૉસ રૂપિયા 1215 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 185 છે.

1 જુલાઈથી જીએસટીનો અમલ કરવામાં આવશે 

2.09 pm | 28 Jun 2017 CNBC-Bajar

1 જુલાઈથી જીએસટીનો અમલ લગભગ 1,211 જેટલી વસ્તુઓ પર કરવામાં આવશે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>