બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

એમસીએક્સ શરૂ કરશે પીત્તળ વાયદા 

11.15 am | 18 Jan 2018 CNBC-Bajar

દેશના સૌથી મોટા કૉમોડિટી એક્સેન્જ એમસીએક્સ હવે પીત્તળમાં પણ વાયદા કારોબાર શરૂ કરશે.

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ 

11.07 am | 18 Jan 2018 CNBC-Bajar

સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં તેજી દેખાઈ રહી છે.

ખરીદો ફેડરલ બેન્ક, ઇન્ફીબિમ: નિપુણ ભટ્ટ 

10.54 am | 18 Jan 2018 CNBC-Bajar

ફેડરલ બેન્ક પર લક્ષ્યાંક રૂપિયા 130 છે. આ શેરને 3-6 મહિના માટે ખરીદી શકાય છે.

ખરીદો ઈન્ડિયાબુલ્સ રિયલ, ધનલક્ષ્મી બેન્ક: વૈશાલી પારેખ 

10.48 am | 18 Jan 2018 CNBC-Bajar

ઈન્ડિયાબુલ્સ રિયલ પર સ્ટૉપલૉસ રૂપિયા 225 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 260-280 છે.

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ 

10.37 am | 18 Jan 2018 CNBC-Bajar

રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ક્મોડિટી બજારમાં આજે શું રહેશે રણનીતિ 

10.21 am | 18 Jan 2018 CNBC-Bajar

સોનામાં ચમક ફીકી પડી ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં તેના ભાવ 1 સપ્તાહના નીચલા સ્તર પર આવી ગયા છે.

બજેટમાં રોજગારી વધારવા સહિત ઈન્ફ્રાસ્ટ્રકચર પર ફોકસ: વૈભવ સંઘવી 

10.19 am | 18 Jan 2018 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એવન્ડસ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રૅટજીસના કો-સીઈઓ, વૈભવ સંઘવી પાસેથી.

નિફ્ટી 10850 ની પાર, સેન્સેક્સ 300 અંક મજબૂત 

9.27 am | 18 Jan 2018 Moneycontrol.com

નિફ્ટી 10887.1 ના રિકૉર્ડ ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યા છે, જ્યારે સેન્સેક્સે 35476.7 ના નવા રિકૉર્ડ ઊપરી સ્તર બનાવ્યા છે.

બેન્કિંગ સેક્ટરમાં 100% એફડીઆઈ પર વિચાર સંભવ 

9.25 am | 18 Jan 2018 CNBC-Bajar

આવવાળા બજેટમાં બેન્કિંગ સેક્ટરને એફડીઆઈની મોટી ડોઝ મળી શકે છે.

રૂપિયો 3 પૈસા વધીને 63.85 ના સ્તર પર ખુલ્યો

9.09 am | 18 Jan 2018 CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે રૂપિયો આજે 3 પૈસાના વધારાની સાથે 63.85 ના સ્તર પર ખુલ્યો છે.