બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

ખરીદો આઈડિયા સેલ્યુલર, ભારત ફોર્જ: અર્પણ શાહ 

4.38 pm | 16 Mar 2018 CNBC-Bajar

આઈડીયા સેલ્યુલર પર સ્ટૉપલૉસ રૂપિયા 79 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 86/90 છે.

રેર એન્ટરપ્રાઈઝે જે.પી.એશોસિયેટમાં હિસ્સો ખરીદશે 

4.35 pm | 16 Mar 2018 CNBC-Bajar

જે.પી.એશોસિયેટના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી.

હિન્દુસ્તાન ઝીંકમાં ડિવિડન્ડ આપવાની તૈયારી 

4.32 pm | 16 Mar 2018 CNBC-Bajar

હિન્દુસ્તાન ઝીંકે 6 રૂપિયા પ્રતિ શેર અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

ભારતી એરટલને ટ્રાઇ તરફથી નોટિસ મળી 

4.28 pm | 16 Mar 2018 CNBC-Bajar

ટ્રાઇને ટેરિફની જાણકારી ન આપવા માટે શો કોઝ નોટિસ આપી હતી.

એડલવાઈઝ-રેલિગેરની ડીલ ટૂટી 

4.13 pm | 16 Mar 2018 CNBC-Bajar

જોવા જએ તો એડલવાઈઝ અને રેલિગેરનો બ્રોકિંગ બિઝનેસ ખરીદવાની ડીલ રદ થઈ ગઈ છે.

મુખ્ય પ્લેટફોર્મ પર આગળની તૈયારી: મેજીસ્ટીક રિસર્ચ 

3.56 pm | 16 Mar 2018 CNBC-Bajar

એસએમઈ કૉર્નરમાં અમારા રડાર પર છે મેજીસ્ટીક રિસર્ચ. મેજીસ્ટીક રિસર્ચ બીએસઇના એસએમઈ પ્લેટફૉર્મ પર લિસ્ટેડ છે.

નિફ્ટી 10200 ની નીચે લપસીને બંધ, સેન્સેક્સ 509 અંક તૂટ્યો 

3.38 pm | 16 Mar 2018 Moneycontrol.com

સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાની નબળાઈની સાથે બંધ થયા.

એસટીબીટી ટાટા મોટર્સ, એલએન્ડટી: રૂચિત જૈન 

3.23 pm | 16 Mar 2018 CNBC-Bajar

ટાટા મોટર્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 349 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 328 છે.

વેચો અમારા રાજા: નિમેષ ઠાકર 

2.25 pm | 16 Mar 2018 CNBC-Bajar

અમારા રાજા પર સ્ટૉપલૉસ રૂપિયા 810 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 768 છે.

વાયદા બજારમાં સુમિત બગડીયાની ટ્રેડિંગ ટિપ્સ 

2.20 pm | 16 Mar 2018 CNBC-Bajar

સુમિત બગડીયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.