બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

દિલ્હી: રાહુલની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળી 

4.47 pm | 19 Jan 2018 CNBC-Bajar

આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.

લ્યુપિન: યૂએસમાં જનેરિક દવા Vibra-Tabs લોન્ચ થઇ 

4.47 pm | 19 Jan 2018 CNBC-Bajar

લ્યુપિને US માં જનેરિક દવા Vibra-Tabs લોન્ચ કરી છે.

કેડિલા હેલ્થ: ડભાસા યૂનિટ માટે કોઈ અવલોકનો નથી મળ્યા

4.46 pm | 19 Jan 2018 CNBC-Bajar

કેડિલા હેલ્થને ડભાસા એપીઆઈ યૂનિટ માટે યૂએસએફડીએ દ્વારા કોઈ અવલોકનો નથી મળ્યા.

ખરીદો સિંજિન, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્ક: પ્રદીપ હોતચંદાણી

4.14 pm | 19 Jan 2018 CNBC-Bajar

સિંજીન પર સ્ટૉપલૉસ રૂપિયા 595 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 645 છે.

નવી ઊંચાઈ પર પૂરૂ થયુ સપ્તાહ, સેન્સેક્સ 250 પોઇન્ટ વઘીને બંધ 

3.48 pm | 19 Jan 2018 Moneycontrol.com

સપ્તાહના અંતમાં બજારનો શાનદાર અંત જોવાને મળ્યો અને બજાર આજે નવી ઊંચાઈ પર બંધ થયા.

આઈડીએફસી બેન્ક: નફો 23.6% ઘટ્યો, આવક 5% ઘટી

3.10 pm | 19 Jan 2018 Moneycontrol.com

ત્રીજા ક્વાર્ટરમાં આઈડીએફસી બેન્કનો નફો 23.6 ટકા ઘટીને 146.1 કરોડ રૂપિયા થઈ ગયો છે.

એનઆઈઆઈટી ટેક: નફો 12.5% વધ્યો, આવક 2.6% વધી

3.01 pm | 19 Jan 2018 Moneycontrol.com

ત્રીજા ક્વાર્ટરમાં એનઆઈઆઈટી ટેકનો નફો 12.5 ટકાથી વધીને 75.6 કરોડ રૂપિયા થઈ ગયો છે.

ટાટા એલેક્સી: નફો 9.7% વધ્યો, આવક 1% વધી

2.56 pm | 19 Jan 2018 Moneycontrol.com

ત્રીજા ક્વાર્ટરમાં ટાટા એલેક્સીનો નફો 9.7 ટકાથી વધીને 62.8 કરોડ રૂપિયા થઈ ગયો છે.

જુબિલેન્ટ ફૂડને ₹66 કરોડનો નફો

2.49 pm | 19 Jan 2018 Moneycontrol.com

ત્રીજા ક્વાર્ટરમાં જુબિલેન્ટ ફૂડનો નફો 66 કરોડ રૂપિયા થઈ ગયો છે.

વાયદા બજારમાં સુમિત બગડીયાની ટ્રેડિંગ ટિપ્સ 

2.41 pm | 19 Jan 2018 CNBC-Bajar

સુમિત બગડીયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.