બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

વાયદા બજારમાં સાગર દોશીની ટ્રેડિંગ ટિપ્સ

10.55 am | 26 Apr 2018 CNBC-Bajar

સાગર દોશી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

કામ કરવાની સૌથી સારી જગ્યા, માઇક્રોસૉફ્ટ ઈન્ડિયા અવ્વલ

10.49 am | 26 Apr 2018 CNBC-Bajar

દરેક માણસ એવી જગ્યા કામ કરવુ પસંદ કરે છે જ્યાં વર્ક લાઇફ બેલેન્સ સારૂ હોય અને ગ્રોથની સાથે સાથે મેનેજમેન્ટ પણ મજબૂત હોય.

ઈવે-બિલ પાસ થતા એપ્રિલની GST આવકો વધે તેવી આશા 

10.38 am | 26 Apr 2018 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના વિશાલ જાજૂ પાસેથી.

ક્મોડિટી બજારમાં આજે શું રહેશે રણનીતિ

10.14 am | 26 Apr 2018 CNBC-Bajar

ડૉલરના મુકાબલે રૂપિયામાં આજે ગત 14 મહીનાના નિચલા સ્તર થી રિકવરી આવી છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી વધારો, મેટલ શેર ચમક્યા 

9.28 am | 26 Apr 2018 CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારમાં મામૂલી વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે.

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ 

9.08 am | 26 Apr 2018 CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂપિયામાં મામૂલી ઘટાડો, 66.88 પર ખુલ્યો

9.08 am | 26 Apr 2018 CNBC-Bajar

આજના કારોબારી દિવસે ભારતીય રૂપિયાની નજીવા ઘટાડાની સાથે શરૂઆત થતી દેખાય રહી છે.

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર 

8.35 am | 26 Apr 2018 CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

આ શેરોની થશે આજે બજાર પર અસર  

8.33 am | 26 Apr 2018 CNBC-Bajar

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

10600-10650 ના લેવલ રાખો: રાજન શાહ 

8.16 am | 26 Apr 2018 CNBC-Bajar

રાજન શાહનું કહેવુ છે કે ઑવરઓલ જોઈએ તો નિફ્ટી 10570 ની આસપાસ નિફ્ટી ટ્રેડ થઈ રહી છે.