બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

એશિયામાં મિશ્ર કારોબાર, એસજીએક્સ નિફ્ટી સપાટ

8.14 am | 26 Apr 2018 CNBC-Bajar

એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે.

સારા પરિણામોથી સુધર્યો અમેરિકી બજારનો મૂડ 

8.14 am | 26 Apr 2018 CNBC-Bajar

બોઇંગના સારા પરિણામોએ અમેરિકી બજારોનો મૂડ સુધારવાનું કામ કર્યુ.

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે 

8.13 am | 26 Apr 2018 CNBC-Bajar

વિપ્રોના ફરી ખરાબ પરિણામ. દરેક માપદંડમાં કંપનીએ અનુમાન કરતાં કર્યું ખરાબ પ્રદર્શન.

સ્ટૉક 20-20 (26 એપ્રિલ) 

8.13 am | 26 Apr 2018 CNBC-Bajar

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

સરકારી કંપનીઓના વિનિવેશ પર મોટી ભલામણો 

5.55 pm | 25 Apr 2018 CNBC-Bajar

બીએચઈએલ અને ઈઆઈએલ સાથે 14 સરકારી કંપનીઓની હિસ્સેદારી વેચવામાં આવે તે માટે સલાહ આપવામાં આવી છે.

નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર 

5.48 pm | 25 Apr 2018 CNBC-Bajar

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

આસારામને આજીવન જેલની સજા

5.33 pm | 25 Apr 2018 CNBC-Bajar

સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં આખરે જોધપુર કોંર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે.

રૂપિયામાં જોરદાર ઘટાડો, 66.88 ના સ્તર પર બંધ

5.11 pm | 25 Apr 2018 CNBC-Bajar

ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 13 મહિનાના નિચલા સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

ફી નિયમન બાબતે વાલીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો 

4.58 pm | 25 Apr 2018 CNBC-Bajar

ફી નિયમન બાબતે સુપ્રીમ કોર્ટે આજે વાલીઓને મોટો ઝટકો આપ્યો હતો.

ખરીદો ફ્યુચર કંઝ્યુમર, ટાટા ગ્લોબલ બેવરેજીસ: જિજ્ઞેશ મહેતા 

4.25 pm | 25 Apr 2018 CNBC-Bajar

ફ્યુચર કંઝ્યુમર પર સ્ટૉપલૉસ રૂપિયા 59 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 65 છે.