બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર 

8.36 am | 19 Jan 2018 CNBC-Bajar

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એચસીએલ ટેકને ₹2194 કરોડનો નફો

8.36 am | 19 Jan 2018 Moneycontrol.com

ત્રીજા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 0.3 ટકાના વધારાની સાથે 2194 કરોડ રૂપિયા થઈ ગયો છે.

29 ગુડ્સ, 53 સર્વિસ પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા 

8.33 am | 19 Jan 2018 CNBC-Bajar

પહેલી ફેબ્રુઆરીથી 15 રાજ્યો ઇ-વે બિલને લાગૂ કરવા માટે તૈયાર છે.

આજનો મહત્વનો સપોર્ટ 10750: કુશ ઘોડસરા 

8.15 am | 19 Jan 2018 CNBC-Bajar

કુશ ઘોડસરાનું કહેવુ છે કે નીચેની સાઇડ સપોર્ટ આજના દિવસમાં જોઈએ તો 10750 નો છે તો ઊપર 11000 છે.

એશિયાઈ બજારોમાં વધારો, એસજીએક્સ નિફ્ટી ઊપર

8.15 am | 19 Jan 2018 CNBC-Bajar

એશિયાઈ બજારોમાં વાધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે.

અમેરિકી બજારમાં નફાવસુલી, ડાઓ ઘટીને બંધ 

8.14 am | 19 Jan 2018 CNBC-Bajar

ગ્લોબલ બજારોમાં મિશ્ર સંકેત મળી રહ્યા છે.

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે 

8.14 am | 19 Jan 2018 CNBC-Bajar

ડાયમંડ જ્વેલરી, સેકન્ડ હેન્ડ કાર, એલપીજી સિલિન્ડર જેવી પ્રોડક્ટ્સ થશે સસ્તી.

સ્ટૉક 20-20 (19 જાન્યુઆરી) 

8.13 am | 19 Jan 2018 CNBC-Bajar

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

જીએસટી: 49 આઇટમોના રેટ ઘટાવ્યા 

6.14 pm | 18 Jan 2018 CNBC-Bajar

29 આઇટમ પર જીએસટીના દર નાબૂદ થયા છે. રિયલ એસ્ટેટ પર કોઇ નિર્ણય ન લેવાયો છે.

સાયન્ટ: નફો 20.6% ઘટ્યો, આવક 1.9% વધી

6.12 pm | 18 Jan 2018 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં સાયન્ટનો નફો 20.6 ટકાથી ઘટીને 87.1 કરોડ રૂપિયા થઈ ગયો છે.