બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ  

8.50 am | 25 Apr 2018 CNBC-Bajar

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

કાલની એક્સપયારી 10600 ની આસપાસ આવી શકે: રાજન શાહ 

8.22 am | 25 Apr 2018 CNBC-Bajar

રાજન શાહનું કહેવુ છે કે માર્કેટ એક સિમિત દાયરાની અંદર કારોબાર કરી રહ્યું છે.

એશિયાઈ બજારોમાં નબળાઈ, એસજીએક્સ નિફ્ટી 10550 ની નજીક

8.22 am | 25 Apr 2018 CNBC-Bajar

એશિયાઈ બજારોમાં ઘટાડાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે.

બૉન્ડ યીલ્ડ 3% ની પાર, અમેરિકી બજારોમાં જોરદાર ઘટાડો

8.21 am | 25 Apr 2018 CNBC-Bajar

2014 ની બાદ પહેલીવાર બૉન્ડ યીલ્ડ 3 ટકાની પાર નિકળી છે.

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે 

8.21 am | 25 Apr 2018 CNBC-Bajar

આજે જાહેર થશે વિપ્રો અને અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામ.

સ્ટૉક 20-20 (25 એપ્રિલ) 

8.20 am | 25 Apr 2018 CNBC-Bajar

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

હવે બેન્કોમાં કંઈ પણ નહીં મળે ફ્રી!

5.51 pm | 24 Apr 2018 CNBC-Bajar

હવે બેન્કોની કોઇ પણ સેવા મફત નહીં મળે.

સોના-ચાંદીમાં સામાન્ય ઘટાડા સાથે કારોબાર

5.44 pm | 24 Apr 2018 CNBC-Bajar

સોનામાં આજે સ્થાનિક બજારમાં સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર છે.

અમેરિકામાં એચ1બી વીઝા પર કડક વલણ

5.21 pm | 24 Apr 2018 CNBC-Bajar

અમેરિકામાં H1-B વિઝા પર કડક વલણ વધતુ જઇ રહ્યું છે.

રૂપિયામાં 10 પૈસાની મજબૂતી, 66.38 પર બંધ

5.10 pm | 24 Apr 2018 CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 10 પૈસા મજબૂત થઈને 66.38 ના સ્તર પર બંધ થયો છે.