બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

જાણો તમારા શૅરો પર કુનાલ પરારની સલાહ 

2.15 pm | 18 Jan 2018 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી.

અલ્ટ્રાટેક સિમેન્ટને ₹421.5 કરોડનો નફો

1.52 pm | 18 Jan 2018 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટને 421.5 કરોડ રૂપિયાનો નફો થયો છે.

માસ્ટેકનો નફો 5.1% વધ્યો

1.42 pm | 18 Jan 2018 Moneycontrol.com

ત્રીજા ક્વાર્ટરમાં માસ્ટેકનો નફો 5.1 ટકાથી વધીને 18.4 કરોડ રૂપિયા થઈ ગયો છે.

ઓર્ડર બુકમાં ગ્રોથ જોરદાર જોવા મળશે: સ્ટરલાઇટ ટેક્નૉલોજીસ 

1.18 pm | 18 Jan 2018 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેકનો નફો 27.3 ટકાથી વધીને 99.2 કરોડ રૂપિયા થઈ ગયો છે.

બજેટથી પહેલા જીએસટી કાઉંસિલની મહત્વની બેઠક

1.10 pm | 18 Jan 2018 CNBC-Bajar

બજેટ પહેલા જીએસટી કાઉન્સિલની આજે મહત્વની બેઠક મળવાની છે.

ડીબી કૉર્પનો નફો 33.9% ઘટ્યો

1.02 pm | 18 Jan 2018 Moneycontrol.com

ત્રીજા ક્વાર્ટરમાં ડીબી કૉર્પનો નફો 33.9 ટકા ઘટીને 118.2 કરોડ રૂપિયા થઈ ગયો છે.

ઈન્ફ્રાની રફ્તાર પકડવાથી મળ્યો ફાયદો: શ્રેઈ ઈન્ફ્રા 

12.49 pm | 18 Jan 2018 CNBC-Bajar

ત્રીજા ક્વાર્ટરમાં શ્રેઈ ઈન્ફ્રાનો નફો 56.4 ટકા વધીને 105.1 કરોડ રૂપિયા રહ્યા છે.

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી 

12.40 pm | 18 Jan 2018 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર અને એસએસજે ફાઇનાન્સના રાજન શાહ પાસેથી.

સુનિલ સુબ્રમણિયમની બજેટ પાસેથી શું છે અપેક્ષા 

12.26 pm | 18 Jan 2018 CNBC-Bajar

સુનિલ સુબ્રમણિયમનું કહેવુ છે કે રીટાયરમેન્ટ પ્લાનિંગ MFs માં ટેક્સ રાહત મળવી જોઇએ.

ખેડૂતોની આવક વધારવા પર ભલામણ

11.20 am | 18 Jan 2018 CNBC-Bajar

ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી બનાવવામાં આવેલી કમિટીએ તેની ભલામણો સરકારને સોંપી દીધી છે.