બજાર - વ્યવસાય - રોકાણ
બજાર » સમાચાર » રોકાણ

રોકાણ

આજેથી ખુલ્યો ન્યૂઝેન સૉફ્ટવેરનો આઈપીઓ

10.28 am | 16 Jan 2018 CNBC-Bajar

આજથી આઈટી કંપની ન્યૂઝેન સૉફ્ટવેરનો આઈપીઓ ખુલી ગયો છે.

જલ્દી આવશે એર એશિયા ઈન્ડિયાનો આઈપીઓ

4.15 pm | 10 Jan 2018 CNBC-Bajar

કંપનીના સીઈઓ એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે એર એશિયા ઈન્ડિયા આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.

એપોલો માઈક્રો સિસ્ટમ્સનો આઈપીઓ આવતીકાલથી ખુલશે

4.03 pm | 09 Jan 2018 CNBC-Bajar

એપોલો માઈક્રો સિસ્ટમ્સનો IPO આવતીકાલથી સબસ્ક્રીપ્શન માટે ખુલશે.

બંધન બેન્કનો આઈપીઓના માટે અર્જી આપી

4.30 pm | 01 Jan 2018 CNBC-Bajar

બંધન બેન્કે સેબીમાં આઈપીઓ માટે અરજી આપી દીધી છે. બંધન બેન્કનો આઈપીઓ આવનાર નાણાંકીય વર્ષમાં આવી શકે છે.

એસ્ટ્રોન પેપરની શાન્દાર લિસ્ટિંગ

10.14 am | 29 Dec 2017 CNBC-Bajar

એનએસઈ પર એસ્ટ્રોન પેપર અન્ડ બોર્ડનો શૅર 130% પ્રીમિયન સાથે લિસ્ટ થયો છે.

એસ્ટ્રોન પેપરના આઈપીઓને ગ્રેટ રિસ્પોન્સ 

4.27 pm | 20 Dec 2017 CNBC-Bajar

એસ્ટ્રોન પેપરના આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યો છે.

ફ્યુચર સપ્લાઈની સુસ્ત લિસ્ટિંગ

10.29 am | 18 Dec 2017 CNBC-Bajar

એનએસઈ પર ફ્યુચર સપ્લાય ચેનનો શૅર 664 રૂપિયા પર લિસ્ટ થયો છે.

શેલ્બી હૉસ્પિટલ્સની નબળી લિસ્ટિંગ, ₹239.7 પર લિસ્ટ

10.13 am | 15 Dec 2017 CNBC-Bajar

શેલ્બી હૉસ્પિટલ્સની નબળાઈની સાથે લિસ્ટિંગ થઈ છે.

ફ્યુચર સપ્લાય ચેનનો આઈપીઓ ખુલ્યો 

10.23 am | 06 Dec 2017 CNBC-Bajar

લોજિસ્ટિક પ્રોવાઇડર ફ્યુચર સપ્લાય ચેનનું આઈપીઓ સબ્સક્રિપ્શનના માટે ખુલી ગયું છે.

શેલ્બી હોસ્પિટલ્સનો આઈપીઓ ખુલ્યો 

10.30 am | 05 Dec 2017 CNBC-Bajar

ગુજરાતની હોસ્પિટલ્સ ચેન શેલ્બે હોસ્પિટલ્સનો આઈપીઓ સબ્સક્રિપ્શનના માટે ખુલી ગયું છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>