બજાર - વ્યવસાય - કંપની સમાચાર
બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપની સમાચાર

સેલે સ્ટીલ બજારની કિમત વધાવ્યા 

4.42 pm | 15 Jan 2018 CNBC-Bajar

સેલમાં આજે મજબૂતી હતી. કંપનીએ દેશના ચારેય સૌથી મોટા શહેરમાં સ્ટેનલેસ સ્ટીલના સળિયાના ભાવમાં વધારો કર્યો છે.

વિનસ રેમેડીઝમાં આજે મોટો ઘટાડો નોંધાયો 

4.34 pm | 15 Jan 2018 CNBC-Bajar

એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઑફ ઇન્ડિયા એટલે કે એક્સિમ બેન્ક દ્વારા કંપનીને વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરવામાં આવી છે.

આઈડીએફસી બેન્ક ભેગાકરશે રૂપિયા 2730 કરોડ 

4.31 pm | 15 Jan 2018 CNBC-Bajar

આઈડીએફસી બેન્ક અને કેપિટલ ફર્સ્ટ વચ્ચે મર્જરને બન્ને કંપનીઓના બોર્ડની મંજૂરી મળી ગઈ છે.

આઈસીઆઈસીઆઈ બેન્કમાં જોરદાર ખરીદારી 

4.28 pm | 15 Jan 2018 CNBC-Bajar

મોર્ગન સ્ટેનલીએ પોતાના એશિયા બેન્ક મૉડલ પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યો છે.

એચડીએફસી: ₹11100 કરોડ એકઠી કરવાની મંજૂરી 

3.17 pm | 13 Jan 2018 CNBC-Bajar

એચડીએફસી બોર્ડે 11 હજાર 100 કરોડ રૂપિયા ભેગા કરવાની મંજૂરી આપી છે.

આઈડીએફસી બેન્ક-કેપિટલ ફર્સ્ટ મર્જરને મંજૂરી

3.08 pm | 13 Jan 2018 CNBC-Bajar

આઈડીએફસી બેન્ક અને કેપિટલ ફર્સ્ટ વચ્ચેના મર્જરને મંજૂરી મળી ગઇ છે.

કોચિન શિપયાર્ડમાં સારી તેજી જોવા મળી

5.15 pm | 11 Jan 2018 CNBC-Bajar

કંપનીએ મુંબઈ પોર્ટ પર ડ્રાઇ ડૉક સાઇટને ભાડે આપવાનું નક્કી કર્યું છે.

વેલસ્પન ઇન્ડિયામાં અઢી ટકાની તેજી રહી 

5.13 pm | 11 Jan 2018 CNBC-Bajar

ટેક્સટાઇલ કંપની વેલસ્પન ઇન્ડિયામાં આજે અઢી ટકાની આસપાસની તેજી જોવા મળી.

જીઈ પાવરને નવો 818.3 કરોડનો ઓર્ડર મળ્યો

5.07 pm | 11 Jan 2018 CNBC-Bajar

જીઈ પાવરને નવયુગ એન્જિનિયરિંગ કંપની તરફથી રૂપિયા 818.3 કરોડનો ઓર્ડર મળ્યો.

રિલાયન્સ ઈન્ફ્રાએ એનટીપીસીના પ્રોજેક્ટ માટે બોલી લગાવી 

4.49 pm | 11 Jan 2018 CNBC-Bajar

રિલાયન્સ ઈન્ફ્રાએ હરિયાણા એનટીપીસીના ઈપીસી પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>