બજાર - વ્યવસાય - બજાર
બજાર » સમાચાર » બજાર

બજાર

રેલ લોજીસ્ટીક સેક્ટરની કામગીરીમાં સુધારો જોવા મળશે: વિશાલ જાજૂ

11.13 am | 16 Jan 2018 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના વિશાલ જાજૂ પાસેથી.

નિફ્ટીની ચાલ સુસ્ત, સેન્સેક્સ પણ સપાટ 

9.26 am | 16 Jan 2018 Moneycontrol.com

ઘરેલૂ બજારોમાં સુસ્ત કારોબાર જોવાને મળી રહ્યો છે.

રૂપિયામાં ઘટાડો, 63.60 પર ખુલ્યો

9.03 am | 16 Jan 2018 CNBC-Bajar

આજના દિવસે રૂપિયો જોરદાર ઘટાડા સોથા ખુલતો જોવા મળ્યો છે.

10830 પર એક નાનુ રેજિસ્ટંટ રહેશે: કુશ ઘોડસરા 

8.19 am | 16 Jan 2018 CNBC-Bajar

કુશ ઘોડસરાનું કહેવુ છે કે ચોક્કસ પણે નિફ્ટીની વાત કરીએ તો હજુ ન્યુ લાઇફટાઇમ થઈ શકે છે.

એશિયાઈ બજારોમાં સુસ્તી, એસજીએક્સ નિફ્ટી સપાટ 

8.19 am | 16 Jan 2018 CNBC-Bajar

એશિયાઈ બજારોમાં સુસ્તીની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે.

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે 

8.18 am | 16 Jan 2018 CNBC-Bajar

આજથી ગુરૂવાર સુધી ખૂલશે સોફ્ટવેર કંપની ન્યુજેન સોફ્ટવેરનો આઈપીઓ.

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને મળી શકે રાહત 

6.47 pm | 15 Jan 2018 CNBC-Bajar

બજેટમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને રાહત મળી શકે છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડની જાહેરાત શક્ય છે.

દરેક ભારતીય માટે આવી શકે સ્વાસ્થ્ય વીમો 

6.03 pm | 15 Jan 2018 CNBC-Bajar

બજેટમાં સ્વાસ્થ્ય વીમા પર થશે ફોકસ છે. રૂપિયા 5 હજાર કરોડનું બજેટ પ્રસ્તાવિત છે.

આજે વાસી ઉત્તરાયણ 

5.59 pm | 15 Jan 2018 CNBC-Bajar

એટલે કે વાસી ઉત્તરાયણ. અમદાવાદ હોય કે ગુજરાતનું અન્ય કોઈ શહેર.

શાળા સંચાલકોને વચગાળાની રાહત મળી 

5.54 pm | 15 Jan 2018 CNBC-Bajar

શાળાઓમાં ફી અધિનિયમનના મુદ્દાને લઈને સ્કૂલ સંચાલકોને વચગાળાની રાહત મળી છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>