બજાર - વ્યવસાય - ફાઈનાન્શિયલ પ્લાનિંગ
બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ટેક્સ રિટર્ન ભરવામાં ફેરફાર 

7.37 am | 23 May 2017 CNBC-Bajar

મની મેનેજરમાં આજે ટેક્સ ભરવા માટે આધાર કાર્ડ જરૂરી, મિસમેચ થાય તો શું કરવું અને દર્શકોના સવાલ.

ગૅટ રિચ વિથ આશ્કાઃ પટેલ પરિવાર માટે આયોજન 

10.46 am | 20 May 2017 CNBC-Bajar

આવક રૂપિયા 22 હજાર છે. એનો ખર્ચ રૂપિયા 8 હજાર છે. એની બચત રૂપિયા 14 હજાર છે. એના 3 વર્ષ પછી કાર લેવી છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન 

5.40 pm | 19 May 2017 CNBC-Bajar

નાણાંકીય ધારો 2017 પસાર કરવામાં આવ્યો ત્યારે 139AA દાખલ કરવામાં આવી હતી. જે અંતર્ગત પાનકાર્ડની સાથે આધાર કાર્ડને લિન્ક કરવું ફરજિયાત રહેશે.

મની મેનેજર: માર્કેટની ઓલ ટાઈમ હાઈ પોઝીશન વિશે 

7.45 am | 18 May 2017 CNBC-Bajar

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું માર્કેટની ઓલ ટાઈમ હાઈ પોઝીશન વિશે, આ સમયે થતા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ફેરફાર વિશે અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું?

મની મેનેજર: ક્યો સમય છે યોગ્ય રોકાણ માટે 

12.00 pm | 16 May 2017 CNBC-Bajar

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશુ માર્કેટની ઓલ ટાઈમ હાઈ પોઝીશન વિશે, ક્યો સમય છે યોગ્ય રોકાણ માટે અને આ સમયે શું કરવું જોઈએ?

ગૅટ રિચ વિથ આશ્કાઃ દોશી પરિવાર માટે આયોજન 

2.52 pm | 13 May 2017 CNBC-Bajar

મુંબઈનો દોશી પરિવાર. મુંબઈના કવિત દોશી. કવિતભાઈ માટે નાણાંકિય આયોજન.

ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સાથે કરવેરા આયોજન 

5.44 pm | 12 May 2017 CNBC-Bajar

તમે એકાઉન્ટમાં ગાર્ડિયન છો તેથી આ રોકાણમાંથી જે આવક ઉભી થાય તે તમારી આવકમાં ઉમેરવામાં આવશે.

મની મેનેજર: ક્રેડિટ કાર્ડના ઉપયોગ વિશે ચર્ચા 

7.13 am | 11 May 2017 CNBC-Bajar

મની મેનેજરમાં આજે ક્રેડિટ કાર્ડના ઉપયોગ વિશે, કેવી રીતે થઈ શકે સ્માર્ટ ઉપયોગ અને દર્શકોના સવાલ.

મની મૅનેજર: યોગ્ય રોકાણથી બચે નાણાં 

11.25 am | 09 May 2017 CNBC-Bajar

આજે આગળ વાત કરીશું રોકાણના બચેલા રિસ્કની.

ગૅટ રિચ વિથ આશ્કાઃ જીમ્મીભાઈ માટે નાણાંકિય આયોજન 

10.30 am | 06 May 2017 CNBC-Bajar

અમદાવાદના જીમ્મી ઠક્કર છે. આઈટી કંસલ્ટન્ટ તરીકે કામ કરે છે. 10 વર્ષથી કામ કરે છે. 5 લોકોનો ઠક્કર પરિવાર છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>