બજાર - વ્યવસાય - કર

કર

ટેક્સ પ્લાનિંગ: દર્શકોની સમસ્યાનું નિવારણ 

5.52 pm | 22 Sep 2017 CNBC-Bajar

પતિ-પત્ની એકબીજાને બક્ષિસ આપે તે કરમુક્ત છે. ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇઓ દાખલ કરવામાં આવી છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.52 pm | 15 Sep 2017 CNBC-Bajar

પગારની આવક સામે નુકસાન સેટઓફ નહીં થાય આવકના 5 શિર્ષક હેઠળ નુકસાન ઉદ્દભવી શકે છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે બક્ષિસ સંબંધિત આયોજન 

5.56 pm | 08 Sep 2017 CNBC-Bajar

બક્ષિસ સંબંધિત વાત કરવાના છીએ જેમાં તાજેતરમાં કેટલાંક સુધારા થયા છે.

ટેક્સ પ્લાનિંગ: એડવાન્સ ટેક્સ અંગે વિસ્તૃત માહિતી 

5.43 pm | 01 Sep 2017 CNBC-Bajar

જેમ જેમ કમાણી થાય તેમ તેમ તમારે ટેક્સ ભરવાનો તેના ઉપરથી એડવાન્સ ટેક્સનો કન્સેપ્ટ આવ્યો છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

2.49 pm | 26 Aug 2017 CNBC-Bajar

મૂડીનફાની ગણતરી કેવી રીતે થાય છે તે ધ્યાનમાં રાખવી જરૂરી છે.

ટેક્સ પ્લાનિંગ: સિનિયર સિટીઝન માટે રોકાણ 

11.28 am | 16 Aug 2017 CNBC-Bajar

સિનિયર સિટિઝન અને સુપર સિનિયર સિટીઝન સ્થિર અને સુરક્ષિત આવકની તપાસમાં હોય છે તેમના માટે કઇ રોકાણ યોજનાઓ છે.

ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સવાલ-મૂકેશભાઈની સલાહ 

5.29 pm | 04 Aug 2017 CNBC-Bajar

આજે આપણે ટેક્સ પ્લાનિંગના નવા ઍપિસોડમાં મૂકેશભાઈ સાથે દર્શકોના પ્રશ્ન હલ કરીશું.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.55 pm | 28 Jul 2017 CNBC-Bajar

આધાર લિન્કિંગ બાબતે એનઆરઆઇને ખાસ છૂટ આપવામાં આવી છે તે અંગે તો હવે કોઇ અવઢવ નથી.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

3.32 pm | 22 Jul 2017 CNBC-Bajar

એચયુએફ, ભાગીદારી પેઢીઓ કે ધંધાદારી આવક ધરાવનાર માટે સહજ રિટર્ન નથી.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન 

6.02 pm | 14 Jul 2017 CNBC-Bajar

ઘસારાની રકમનો કપાત તરીકે લાભ મેળવો છો તેની જોગવાઇ કલમ 32 હેઠળ આપવામાં આવી છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>