બજાર - વ્યવસાય - પ્રોપર્ટી
બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: રેરા અને અફોર્ડેબલ હાઉસિંગ અંગે ચર્ચા 

11.28 am | 23 May 2017 CNBC-Bajar

ગુજરાતમાં રેરાનો ડ્રાફટ બન્યો છે. ડ્રાફટ જાઇને લાગે છે કે મોટા ભાગે આ ડ્રાફટ ઈમપ્લીમેન્ટ થઇ જાઇ.

પ્રોપર્ટી બજાર: અભિજ્યોત ગ્રીનનો સેમ્પલ ફ્લેટની મૂલાકાત

1.53 pm | 20 May 2017 CNBC-Bajar

અભિજ્યોત ગ્રીનનો સેમ્પલ ફ્લેટ છે. 7 માળનાં 2 ટાવર છે. 1623 SqFt થી 2808 SqFtનાં વિકલ્પો છે.

પ્રોપર્ટી ગુરૂ: RERAનાં અમલીકરણની અસર 

3.10 pm | 13 May 2017 CNBC-Bajar

આ તમામ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે મેન્ડરસ પાર્ટનર્સનાં ફાઉન્ડર અને પાર્ટનર નૌશાદ પંજવાની.

પ્રોપર્ટી બજાર: X-BKCનાં સેમ્પલ ફ્લેટની મૂલાકાત 

2.36 pm | 13 May 2017 CNBC-Bajar

રેડિયસ મુંબઇના જાણીતા ડેવલપર 4 દાયકાથી મુંબઇ અને MMRમાં કાર્યરત છે.

પ્રોપર્ટી બજાર: સંગાથ આઈપીએલ પ્યોરનો સેમ્પલ ફ્લેટ 

1.05 pm | 06 May 2017 CNBC-Bajar

ચાંદખેડા વિસ્તારમાં પર નરજ છે. પ્રોડક્ટને લગતા નામ છે. સંગાથ-સાથે મળીને રહેવું છે. સંગાથ પ્યોર એટલે શુદ્ધ છે.

પ્રોપર્ટી બજાર: એમિનન્સ 14નો સેમ્પલ ફ્લેટ 

3.18 pm | 29 Apr 2017 CNBC-Bajar

એક માળ પર બે ફ્લેટ છે. 7 માળનું ટાવર છે. પ્રાઇવેટ ફોયરની સુવિધા છે.

પ્રોપર્ટી ગુરૂ: રેરા બદલશે પ્રોપર્ટી માર્કેટની છબી 

2.53 pm | 29 Apr 2017 CNBC-Bajar

પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ.

પ્રોપર્ટી બજાર: ધોલેરા ગુજરાતની નવી સ્માર્ટ સિટી 

1.01 pm | 22 Apr 2017 CNBC-Bajar

ધોલેરાની એસઆઈઆર તરીકે પસંદગી છે. ધોલેરાનું પ્લાનિંગ ખૂબ સારૂ છે. નરેન્દ્ર મોદીનું સ્માર્ટસિટીનું સપનું છે.

પ્રોપર્ટી ગુરૂ: ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા 

9.28 am | 19 Apr 2017 CNBC-Bajar

અમદાવાદનું વિસ્તાર ઘણું વધી ગયું છે. ઔવડાનાં વિસ્તારનાં વિકાસનો પ્રયાસ. અમદાવાદ વિસ્તરતું શહેર.

પ્રોપર્ટી બજાર: મોન્ટે સાઉથનાં સેમ્પલ હાઉસની મુલાકાત

1.06 pm | 15 Apr 2017 CNBC-Bajar

પ્રોપર્ટી બજાર મુંબઇનાં ભાયખલામાં છે. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત ઘણી ઉંચી છે. દેશની આર્થિક રાજધાની મુંબઇ છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>