બજાર - વ્યવસાય - માર્કેટ આઉટલુક - ટેક્નિકલ
બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

લોન્ગ પોઝિશન હોય તેમાં વેટ એન્ડ વૉચ કરો: કુશ ઘોડસરા

8.31 am | 23 Mar 2018 CNBC-Bajar

કુશ ઘોડસરાનું કહેવુ છે કે ચોક્કસ આપણે 100 પોઇન્ટનું ગેપડાઉન જોશુ.

નીચેની સાઈડ 10070 એક સ્ટ્રૉંગ સપોર્ટ: કુશ ઘોડસરા 

8.53 am | 22 Mar 2018 CNBC-Bajar

કુશ ઘોડસરાનું કહેવુ છે કે નીચેની સાઈડ 10070 એક સ્ટ્રૉંગ સપોર્ટ છે.

માર્ચ એક્સપાયરીમાં 10200 નો કોલ ખરીદો: કુશ ઘોડસરા 

8.28 am | 21 Mar 2018 CNBC-Bajar

કુશ ઘોડાસરાનું કહેવુ છે કે એક શોર્ટ કવરીંગ મુવ 10330 નું આ સપ્તાહમાં જોવા મળી શકે.

10140-10285 મહત્વનું લેવલ: પ્રતિત પટેલ 

8.25 am | 19 Mar 2018 CNBC-Bajar

પ્રતિત પટેલનું કહેવુ છે કે નીચેમાં 10140 અને ઊપરમાં 10285 આ બન્ને લેવલ બન્ને તરફના ટ્રેન્ડ નક્કી કરે છે.

10150 નો સ્ટ્રોંગ સપોર્ટ રાખી લાંબાગાળા માટે ખરીદો: કુશ ઘોડસરા 

8.25 am | 16 Mar 2018 CNBC-Bajar

કુશ ઘોડસરાનું કહેવુ છે કે નિફ્ટીની વાત કરીએ તો ટેક્નિકલી કંસોલિડેશનનો માહોલ બની રહ્યો છે.

10478-10336 લેવલ ધ્યાનમાં રાખો: પ્રતિત પટેલ 

8.26 am | 15 Mar 2018 CNBC-Bajar

પ્રતિત પટેલનું કહેવુ છે કે 10478 નું લેવલ ક્રૉસ કરે છે તો 10600 સુધી પણ નિફ્ટી જઈ શકે છે.

10270 નો લૉવર સાઈડથી સપોર્ટ: પ્રદિપ હોતચંદાણી 

8.31 am | 14 Mar 2018 CNBC-Bajar

પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે નિફ્ટીમાં ફરીથી એક કંસોલિડેશનનો ફેઝ જોવા મળશે.

10800 ના લેવલ આવી શકે: કુશ ઘોડસરા 

8.25 am | 13 Mar 2018 CNBC-Bajar

કુશ ઘોડસરાનું કહેવુ છે કે મને લાગે છે કે 10400 નો કોલ ખરીદારી કરવો જોઈએ.

10320-10370 શોર્ટ ટર્મમાં રેજિસ્ટંટ મળી શકે: પ્રદીપ હોતચંદાણી 

8.24 am | 09 Mar 2018 CNBC-Bajar

પ્રદિપ હોતચંદાણીએ કહ્યું છે કે શોર્ટ ટર્મ 10130 જે 200 ટુડીએમ છે એ મહત્વનો સપોર્ટ ગણાશે.

10000 ની ઊપર સ્ટ્રોંગ સપોર્ટ રાખો: મિતેષ પંચાલ 

8.24 am | 08 Mar 2018 CNBC-Bajar

મિતેશ પાંચાલનું કહેવુ છે કે લૉજીકલ સપોર્ટ 10000 ની ઊપર સ્ટ્રોંગ સપોર્ટ છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>