બજાર - વ્યવસાય - કંપની સમાચાર
બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપની સમાચાર

એફએમસીજી કંપની બનાવાની યોજના: જીએનએપસી 

1.19 pm | 13 Oct 2017 CNBC-Bajar

આવક 90% હિસ્સો કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર થી આવે છે.

બિઝનેસમાં 25-30%ની ગ્રોથની આશા: પીએસપી પ્રોજેક્ટ્સ 

2.08 pm | 12 Oct 2017 CNBC-Bajar

સુરત ડાયમંડ એક્સચેન્જ માટે કંપનીને સોમવારે મોટો પ્રોજેક્ટ મળ્યો છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં સારી માંગ: એસ્કોર્ટ્સ 

1.21 pm | 11 Oct 2017 CNBC-Bajar

કંપનીએ ટ્રૅક્ટર કારોબારમાં છેલ્લા અમુક સમયમાં જોરદાર ગ્રોથ દર્શાવી છે.

ટેકનૉલોજી પ્લૅટફોર્મમાં પ્રમોશન પર વધું ફોકસ: થૉમસ કુક 

1.47 pm | 10 Oct 2017 CNBC-Bajar

થૉમસ કુક એક મોટી કંપની બની ગાઇ છે. ભારતની અગ્રણી સુગ્રથિચ ટ્રાવેલ કંપનીઓ માંની એક છે.

બિઝનેસમાં સારા ગ્રોથના આશા: ગિતાંજલી જેમ્સ 

2.32 pm | 05 Oct 2017 CNBC-Bajar

અમારી કંપનીમાં નક્ષત્ર બ્રૅન્ડ પર સમૃદ્ધિ ઑફર રાખી છે.

ક્વાર્ટર 3 માં સારા આંકડાની આશા: વી માર્ટ રિટેલ 

1.31 pm | 05 Oct 2017 CNBC-Bajar

આ ત્રિમાસિકમાં પણ 15% ની ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છીએ. નવરાત્રિમાં ગ્રાહકોનો ધસારો ખૂબ જ સારો રહ્યો છે.

બિઝનેસમાં સારો ડિમાન્ડ વધશે: નાલ્કો 

1.24 pm | 04 Oct 2017 CNBC-Bajar

એલ્યુમિન્યમના ભાવમાં સતત વધારો થયો છે. છેલ્લા શિપમેન્ટનો ભાવ $439/tn છે.

બિઝનેસમાં સારો ગ્રોથ આવી શકે: આશિયાના હાઉસિંગ 

1.07 pm | 04 Oct 2017 CNBC-Bajar

પૂણેના હિંજવાડીમાં પ્રોજેક્ટ માટે કરાર કર્યું છે. કંપનીમાં વેલ્યુ એરિયા વધતું જોવા મળશે.

નવા ક્ષેત્રોમાં વિસ્તરણ પર જોર: અતુલ ઓટો 

1.42 pm | 03 Oct 2017 CNBC-Bajar

થ્રી વ્હીલર રીક્ષા, પિક-અપ વેન બનાવે છે. અતુલ શક્તિ, અતુલ જેમ, અતુલ સ્માર્ટ જેવા કંપનીના બ્રાન્ડ છે.

બિઝનેસમાં મોટો પ્રોફીટ આવતો જોવા મળશે: ગેલ 

1.32 pm | 29 Sep 2017 CNBC-Bajar

જો આ ભલામણ સ્વીકારાશે તો ગેલના ટૅરિફમાં 60%નો ઉછાળો આવશે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>