બજાર - વ્યવસાય - આઈપીઓ સમાચાર
બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

આઈપીઓ સમાચાર

માસ ફાઈનાન્શિયલની શાનદાર લિસ્ટિંગ

10.02 am | 18 Oct 2017 CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. એનએસઈ પર માસ ફાઈનાન્શિયલના શેર 43.8 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા છે.

ગોદરેજ એગ્રોવેટની શાનદાર લિસ્ટિંગ

10.07 am | 16 Oct 2017 CNBC-Bajar

એનએસઈ પર ગોદરેજ એગ્રોવેટના શેર 33.8 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા છે.

આજથી ખુલ્યો જીઆઈસીનો આઈપીઓ

11.35 am | 11 Oct 2017 CNBC-Bajar

જનરલ ઈન્શ્યોરેન્સ કૉર્પોરેશનનો આઈપીઓ આજથી 13 ઑક્ટોબર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો છે.

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જનો આઈપીઓ ખુલ્યો 

11.32 am | 09 Oct 2017 CNBC-Bajar

દેશનો પહેલીવાર પાવર એક્સચેન્જ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જનો આઈપીઓ આજથી ખુલી ગયો છે.

આજથી ખુલ્યો એમએએસ ફાઈનાન્શિયલનો આઈપીઓ 

1.12 pm | 06 Oct 2017 CNBC-Bajar

એમએએસ ફાઈનાન્શિયલનો આઈપીઓ ઈશ્યૂ આજથી 10 ઑક્ટોબર સુધી ખુલી ગયો છે.

પ્રતાપ સ્નેક્સની શાનદાર લિસ્ટિંગ 

10.08 am | 05 Oct 2017 CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. એનએસઈ પર પ્રતાપ સ્નેક્સના શેર 33 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા છે.

આજથી ખુલ્યો ગોદરેજ એગ્રોવેટનો આઈપીઓ

10.42 am | 04 Oct 2017 CNBC-Bajar

આ મુદ્દાઓ 6 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.

એસબીઆઈ લાઈફ ₹735 પર લિસ્ટ 

10.09 am | 03 Oct 2017 CNBC-Bajar

એનએસઈ પર એસબીઆઈ લાઇફના શેર 5 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની સુસ્ત લિસ્ટિંગ

10.08 am | 27 Sep 2017 CNBC-Bajar

બજારમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના શેર લિસ્ટ થયા છે.

કેપેસિટી ઈન્ફ્રાની શાનદાર લિસ્ટિંગ 

10.05 am | 25 Sep 2017 CNBC-Bajar

એનએસઈ પર કેપેસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટસના શેર 59.6 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>