બજાર - વ્યવસાય - એન્કરની ટિપ્પણી
બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં ખરીદી કરી શકાય: પ્રદીપ પંડ્યા 

8.36 am | 29 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે નિફ્ટી બેન્કમાં લૉન્ગ માટેનો લક્ષ્યાંક 21330 અને સ્ટોપલોસ 21200 પર છે.

નિફ્ટી 9085-9100ની વચ્ચે ખુલવાની શક્યતા: પ્રદીપ પંડ્યા 

8.25 am | 28 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે 9100 ની ઉપર નિફ્ટી રહે તો ખરીદારીની સલાહ.

નિફ્ટી માટે 9120 મહત્વનું સ્તર: પ્રદીપ પંડ્યા

8.37 am | 27 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે આ સ્તરથી ઉપર જશે તો જ તેજી આવવાની શક્યતા.

નિફ્ટીમાં 9100 ના સ્તર પાર થાય તો 9150 ના લક્ષ્યાંક રાખો: પ્રદીપ પંડ્યા 

8.27 am | 24 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે નિફ્ટીમાં 9100 ના સ્તર પાર થાય તો 9150 ના લક્ષ્યાંક અને 9075 સ્ટોપલોસ રાખો.

નિફ્ટીમાં 8990 ના સ્તરે સપોર્ટ જોવા મળી શકે: પ્રદીપ પંડ્યા 

8.29 am | 23 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે નિફ્ટી 9060-9075ના સ્તરે અવરોધ જોવા મળી શકે.

નિફ્ટીમાં આજે વેચવાલી કરી શકો: પ્રદીપ પંડ્યા 

8.42 am | 22 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે નિફ્ટીમાં આજે વેચવાલી કરી શકાય, લક્ષ્યાંક 9060-9025 અને સ્ટૉપલોસ 9150 છે.

માર્કેટમાં આજે મામુલી પોઝિટિવ શરૂઆત જોવા મળી શકે: પ્રદીપ પંડ્યા 

9.03 am | 21 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે નિફ્ટી 9150 ના સ્તર પાર થયા બાદ કારોબાર ટકે તો જ નવા લૉન્ગ્સ બનાવવા જોઈએ.

નિફ્ટી માટે 9120-9140ની રેન્જમાં સપોર્ટ જોવા મળી શકે: પ્રદીપ પંડ્યા 

8.33 am | 20 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે નિફ્ટી માટે 9200-9220ની રેન્જમાં અવરોધ જોવા મળી શકે છે.

નિફ્ટીમાં 8990 લક્ષ્યાંક સાથે લૉન્ગ પોઝિશન જાળવી રાખો: પ્રદીપ પંડ્યા 

8.26 am | 09 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે નિફ્ટીમાં 8890 સ્ટોપલોસ અને 8990 લક્ષ્યાંક સાથે લૉન્ગ પોઝિશન જાળવી રાખો.

નિફ્ટીમાં 8930 નો સ્ટોપલોસ રાખો: પ્રદીપ પંડ્યા 

8.38 am | 07 Mar 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે નિફ્ટીમાં આજે 8930 નો સ્ટોપલોસ અને 9000 ના લક્ષ્યાંક રાખી શકાય.

1 2 3 4 5 6 Next >>