બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

ચારા કૌભાંડના ચોથા કેસમાં પણ લાલૂ દોષી 

6.30 pm | 19 Mar 2018 CNBC-Bajar

બિહારના પૂર્વ સીએમ લાલૂ પ્રસાદ યાદવ ચારા કૌભાંડના ચોથા કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા.

કેજરીવાલ કા માફીનામા પાર્ટ-2 

6.29 pm | 19 Mar 2018 CNBC-Bajar

એવું લાગે છે કે આ દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માફીની સીઝન ચાલી રહી છે.

મનસે કાર્યકરોએ ગુજરાતીના સાઈન બોર્ડ તોડ્યા 

6.26 pm | 19 Mar 2018 CNBC-Bajar

મુંબઇમાં એમએનએસના નિશાને હવે ગુજરાતીઓ છે.

કોમોડિટી બજાર: ઝીંક અને એલ્યુમિનિયમમાં રિકવરી સાથે કારોબાર 

6.00 pm | 19 Mar 2018 CNBC-Bajar

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મજબૂતી જોવા મળી રહી છે.

સોના અન ચાંદીમાં નરમાશ સાથે કારોબાર 

5.59 pm | 19 Mar 2018 CNBC-Bajar

સ્થાનિક બજાર સાથે વૈશ્વિક બજારમાં પણ ચાંદીમાં નરમાશ જોવા મળી રહી છે.

મનસુખ માંડવિયાએ રવિવારે લીધી સુરતની મુલાકાત 

5.41 pm | 19 Mar 2018 CNBC-Bajar

બજેટ સાથે કેન્દ્રની નીતિ અને વિકાસની વાતને લઈને રવિવારે કેન્દ્રીય રાજ્યપ્રધાન મનસુખ માંડવીયા સુરત આવ્યા હતા.

અમદાવાદઃ ગરીબ આવાસ યોજનાની ફાળવણીમાં કૌભાંડ 

5.27 pm | 19 Mar 2018 CNBC-Bajar

લખુડી તળાવ નજીક બનેલ મકાનોની ફાળવણીમાં કૌભાંડનો મામલો છે.

સિંહ, બાળસિંહ અને દીપડાને લઈને વિધાનસભામાં ચર્ચા 

5.18 pm | 19 Mar 2018 CNBC-Bajar

જે મુજબ 2016માં 24 સિંહ અને 33 સિંહ બાળના મોત થયા છે.

અલ્પેશ ઠાકોરના પણ બક્ષીપંચને લઈને પ્રહાર 

5.12 pm | 19 Mar 2018 CNBC-Bajar

સામાજિક અને અધિકારિતા વિભાગની માગણીઓ પર આજે ગૃહમાં ચર્ચા થઇ હતી.

અલ્ટ્રાટેક સિમેન્ટે બિનાની સિમેન્ટને ખરીદી શકે 

4.52 pm | 19 Mar 2018 CNBC-Bajar

અલ્ટ્રાટેક સિમેન્ટે બિનાની સિમેન્ટ ખરીદવા બોલી લગાવી છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>