બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

આઈટી, ફાઈનાન્શિયલમાં દબાણથી અમેરિકામાં સુસ્તી 

8.29 am | 22 Aug 2017 CNBC-Bajar

અમેરિકી માર્કેટમાં ઉતાર-ચઢાવ. નાસ્ડેકમાં 3 દિવસમાં જોવા મળી નરમાશ.

અમેરિકી માર્કેટમાં સતત દબાણનો માહોલ,ડાઓમાં 76 અંકનો ઘટાડો 

8.28 am | 21 Aug 2017 CNBC-Bajar

ટ્રમ્પના મુખ્ય રણનીતિકાર સ્ટીવ બૅનને આપ્યું રાજીનામુ.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

8.49 am | 18 Aug 2017 CNBC-Bajar

ટ્રમ્પની ખરાબ નીતિઓથી અમેરિકી બજાકમાં ચિંતા. ડાઓમાં ત્રણ મહિનામાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

8.17 am | 16 Aug 2017 CNBC-Bajar

રિટેલ શેર્સમાં ઘટાડો, અમેરિકન બજાર પર પણ દબાણ

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

9.56 am | 14 Aug 2017 CNBC-Bajar

સતત જોરદાર ઘટાડા બાદ બજારમાં મામુલી રિકવરી જોવા મળી હતી.

અમેરિકા બજારમાં ઘટાડો, ડાઓ 200 અંક તૂટ્યો 

6.59 am | 11 Aug 2017 CNBC-Bajar

ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે ચિંતા વધવાથી યુએસ માર્કેટમાં દબાણ.

અમેરિકી બજારમાં ઘટાડો, નાસ્ડેક 0.3% ઘટ્યો

7.32 am | 10 Aug 2017 CNBC-Bajar

ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે તનાવ વધવાથી અમેરિકી બજારોમાં દબાણ જોવાને મળ્યું છે.

અમેરિકી બજાર 0.25% સુધી ઘટીને બંધ 

7.37 am | 09 Aug 2017 CNBC-Bajar

ઉત્તરી કોરિયા અને અમેરિકાની વચ્ચે તનાવ વધવાથી અમેરિકી બજારે તેજી ગુમાવી દીધી.

અમેરિકી બજારમાં તેજીનું વલણ અકબંધ 

7.37 am | 08 Aug 2017 CNBC-Bajar

ડાઓ જોંસ લગાતાર નવમાં દિવસે રિકૉર્ડ ઊંચાઈ પર બંધ થયા છે, જ્યારે નેસ્ડેક પણ 0.5% મજબૂત થયા છે.

અમેરિકી બજાર: ડોઓ સપાટ થઈને બંધ, નાસ્ડેક 0.4% ઘટ્યો 

7.32 am | 04 Aug 2017 CNBC-Bajar

ગુરૂવારના કારોબારી સત્રમાં અમેરિકી બજાર મિશ્ર બંધ થયા છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>