બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

શુક્રવારે અમેરિકી બજારમાં ફ્લેટ ક્લોઝિંગ 

8.21 am | 11 Sep 2017 CNBC-Bajar

અમેરિકાના ફ્લોરિડામાં ઇરમા વાવાઝોડાની અસર.

ફાઇનાન્શિયલ શૅર્સને પગલે યુએસ માર્કેટ પર દબાણ 

8.14 am | 08 Sep 2017 CNBC-Bajar

ફાઇનાન્શિયલ શૅર્સને પગલે યુએસ માર્કેટ પર દબાણ. ઇરમા વાવાઝોડાનો ભય યથાવત.

અમેરિકા બજારમાં ફરી આવી ખરીદારી, વધારા પર બંધ 

8.15 am | 07 Sep 2017 CNBC-Bajar

ડાઓ જોન્સમાં 54 જ્યારે નાસ્ડેકમાં 18 પોઇન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો.

અમેરિકી શૅર માર્કેટમાં ભારે નરમાશનો માહોલ 

8.19 am | 06 Sep 2017 CNBC-Bajar

વૈશ્વિક બજારમાં અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચેની તંગ સ્થિતિની અસર યથાવત રહી છે.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

8.20 am | 05 Sep 2017 CNBC-Bajar

રાજનૈતિક ટેન્શનની અસર ઇક્વિટી માર્કેટ્સ પર જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

8.29 am | 04 Sep 2017 CNBC-Bajar

ડાઓ જોન્સ ફ્યુચર્સમાં 0.25%નો ઘટાડો. ઉત્તર કોરિયાના હાઇડ્રોજન બોમ્બ ટેસ્ટની જોવા મળી અસર.

સારા આર્થિક આંકડોઓથી અમેરિકી બજારમાં તેજી 

8.15 am | 01 Sep 2017 CNBC-Bajar

સારા આર્થિક આંકડા બાદ અમેરિકી બજારમાં તેજી. નાસ્ડેકમાં 1%, એસએન્ડપીમાં 0.5%ની તેજી.

ટેક શેરોએ ભર્યુ અમેરિકી બજારમાં જોશ 

8.24 am | 31 Aug 2017 CNBC-Bajar

ઇકૉનમિના સારા આંકડાને પગલે યુએસ માર્કેટમાં તેજી.

ઉત્તર કોરિયાના તણાવથી બહાર નિક્ળયા અમેરિકી બાજાર 

8.28 am | 30 Aug 2017 CNBC-Bajar

વૈશ્વિક બજારનો કારોબાર જોઈએ તો ફોકસ ઉત્તર કોરિયાથી હટતું દેખાઈ રહ્યું છે.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

8.24 am | 29 Aug 2017 CNBC-Bajar

મર્યાદિત રેન્જમાં રહ્યા અમેરિકી બજાર. નાસ્ડેક અને એસએન્ડપીમાં મામૂલી તેજી.