બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

ડાઓમાં રિકવરી, એસએન્ડપી લાલ નિશાનમાં બંધ 

8.17 am | 04 May 2018 CNBC-Bajar

ડાઓ જોંસ 5.17 અંક એટલે કે 0.02 ટકાના મામૂલી વધારાની સાથે 23930.15 ના સ્તર પર બંધ થયા છે.

દર વધવાની આશંકાથી ઘટ્યા અમેરિકી બજાર 

8.21 am | 03 May 2018 CNBC-Bajar

અનુમાનના મુજબ અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દર નથી વધાર્યા.

ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેત 

8.19 am | 02 May 2018 CNBC-Bajar

અમેરિકી બજાર કાલે નિચલા સ્તરોથી રિકવર થઈને મિશ્ર બંધ થયા.

સારા પરિણામોના દમ પર દોડ્યા અમેરિકી બજાર 

8.20 am | 27 Apr 2018 CNBC-Bajar

સારા પરિણામોના દમ પર કાલે અમેરિકી બજારોએ સારી દોડ લગાવી.

સારા પરિણામોથી સુધર્યો અમેરિકી બજારનો મૂડ 

8.14 am | 26 Apr 2018 CNBC-Bajar

બોઇંગના સારા પરિણામોએ અમેરિકી બજારોનો મૂડ સુધારવાનું કામ કર્યુ.

બૉન્ડ યીલ્ડ 3% ની પાર, અમેરિકી બજારોમાં જોરદાર ઘટાડો 

8.21 am | 25 Apr 2018 CNBC-Bajar

2014 ની બાદ પહેલીવાર બૉન્ડ યીલ્ડ 3 ટકાની પાર નિકળી છે.

બૉન્ડ યીલ્ડ વધવાથી અમેરિકી બજારો પર દબાણ 

8.46 am | 24 Apr 2018 CNBC-Bajar

સોમવારના અમેરિકી બજાર નબળાઈની સાથે બંધ થયા છે.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

8.11 am | 23 Apr 2018 CNBC-Bajar

વેચાણ ઘટવાની આશંકાથી એપલના શૅરમાં 4%નો ઘટાડો

ગ્લોબલ બજાર નબળા, યૂએસ માર્કેટ ઘટાડાની સાથે બંધ 

8.09 am | 20 Apr 2018 CNBC-Bajar

ગ્લોબલ બજારોથી નબલા સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજાર ગઇકાલે ઘટાડાની સાથે બંધ થયા.

ગ્લોબલ બજાર મિશ્ર, ડાઓ જોંસમાં મામૂલી ઘટાડો 

8.22 am | 19 Apr 2018 CNBC-Bajar

આજે ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. એશિયાઈ બજાર આજે મજબૂતીની સાથે ખુલ્યા છે.