બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

ગ્લોબલ બજાર નબળા, યૂએસ માર્કેટ ઘટાડાની સાથે બંધ 

8.09 am | 20 Apr 2018 CNBC-Bajar

ગ્લોબલ બજારોથી નબલા સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજાર ગઇકાલે ઘટાડાની સાથે બંધ થયા.

ગ્લોબલ બજાર મિશ્ર, ડાઓ જોંસમાં મામૂલી ઘટાડો 

8.22 am | 19 Apr 2018 CNBC-Bajar

આજે ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. એશિયાઈ બજાર આજે મજબૂતીની સાથે ખુલ્યા છે.

સારા પરિણામથી વધ્યા અમેરિકી બજાર 

8.21 am | 18 Apr 2018 CNBC-Bajar

ગ્લોબલ બજારોથી સારા સંકેત દેખાય રહ્યા છે. ડાઓ જોંસ કાલે 213 અંક વધીને બંધ થયા હતા.

અમેરિકી બજારોમાં સારી મજબૂતી, 0.7-09% વધીને બંધ 

8.28 am | 17 Apr 2018 CNBC-Bajar

અમેરિકા-સીરિયાની વચ્ચે તનાવ ઘટવાથી અને સારા પરિણામોથી અમેરિકી બજારોમાં ખરીદારી પરત દેખાય છે.

અમેરિકી બજાર સારી મજબૂતીની સાથે બંધ 

8.12 am | 13 Apr 2018 CNBC-Bajar

સીરિયા પર ટ્રંપના બયાનથી અમેરિકી બજારોમાં તેજીનો માહોલ જોવાને મળ્યો છે.

અમેરિકી બજાર 0.4-0.9% ઘટીને બંધ 

8.20 am | 12 Apr 2018 CNBC-Bajar

રૂસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનૉલ્ડ ટ્રંપની સીધી ચેતવણીથી અમેરિકી બજારોમાં ગભરાહટનો માહોલ જોવાને મળ્યો છે.

અમેરિકી બજારોમાં જોરદાર તેજી, ડાઓ 24400 ની પાર 

8.19 am | 11 Apr 2018 CNBC-Bajar

અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વૉર ઘટવાથી અમેરિકી બજારોમાં ખરીદારી પરત દેખાણી.

બધી તેજી ગુમાવી, અમેરિકી બજાર મામૂલી વધારા પર બંધ 

8.22 am | 10 Apr 2018 CNBC-Bajar

ટ્રેડ વૉર પર અમેરિકાના બયાનોમાં નરમીથી અમેરિકી બજારોમાં સારો વધારો જોવાને મળ્યો હતો.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

8.11 am | 06 Apr 2018 CNBC-Bajar

ફેસબુકમાં 2.7%, એમેઝોન, નેટફ્લિક્સમાં 1.5% ની તેજી

ટ્રેડ વૉરથી બહાર આવ્યું અમેરિકી બજાર, દેખાણી જોરદાર તેજી 

8.14 am | 05 Apr 2018 CNBC-Bajar

ટ્રેડ વૉરની ચિંતા ઓછી થવાથી અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવાને મળી છે.