બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર મામૂલી વધારા પર બંધ 

8.10 am | 01 Nov 2017 CNBC-Bajar

અમેરિકી બજાર મામૂલી તેજીની સાથે બંધ થયા છે.

અમેરિકી બજારો ઘટાડાની સાથે બંધ 

8.06 am | 31 Oct 2017 CNBC-Bajar

કૉરપોરેટ ટેક્સ કેટલાક ચરણોમાં ઘટવાના રિપોર્ટે બજાર પર દબાણ બનાવાનું કામ કર્યુ છે.

ઉમ્મીદથી સારા પરિણામ, અમેરિકી બજારમાં તેજી 

8.14 am | 27 Oct 2017 CNBC-Bajar

ઉમ્મીદથી સારા પરિણામોથી અમેરિકી બજારમાં તેજી જોવાને મળી છે.

અમેરિકી બજારમાં નફાવસૂલી હાવી 

8.24 am | 26 Oct 2017 CNBC-Bajar

બુધવારના કારોબારી સત્રમાં અમેરિકી બજારમાં નફાવસૂલી હાવી થતી જોવામાં આવી.

અમેરિકી બજાર: રિકૉર્ડ ઊંચાઈ પર ડાઓ જોંસ 

8.05 am | 25 Oct 2017 CNBC-Bajar

શાનદાર પરિણામોએ અમેરિકી બજારમાં જોસ ભરવાનું કામ કર્યું છે.

અમેરિકી બજારોમાં ઘટાડો, 0.25-0.6% સુધી ઘટીને બંધ 

8.15 am | 24 Oct 2017 CNBC-Bajar

લગાતાર 6 દિવસોની તેજી બાદ ડાઓ જોંસ ઘટાડા પર બંધ થયા છે.

અમેરિકામાં શુક્રવારે નવા ઑલટાઇમ હાઈ સ્તરે ક્લોઝિંગ 

8.12 am | 23 Oct 2017 CNBC-Bajar

વૈશ્વિક બજારના કારોબાર પર નજર કરીએ તો અમેરિકન માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ યથાવત છે.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

6.39 pm | 19 Oct 2017 CNBC-Bajar

ડાઓ ફ્યુચર્સમાં 100 પોઇન્ટ્સથી વધુ ઘટાડો

અમેરિકી બજાર: ડાઓ જોંસ પહોંચ્યા 23000 ની પાર 

8.14 am | 18 Oct 2017 CNBC-Bajar

ઉમ્મીદથી સારા પરિણામોથી અમેરિકી બજારમાં રોનક જોવાને મળી છે.

અમેરિકી બજાર રિકૉર્ડ ઊંચાઈ પર બંધ 

8.15 am | 17 Oct 2017 CNBC-Bajar

સારા પરિણામોના દમ પર અમેરિકી બજાર રિકૉર્ડ ઊંચાઈ પર થવામાં કામયાબ થયા છે.