બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

રિકૉર્ડ સ્તરથી લપસ્યા, અમેરિકી બજાર ઘટાડા પર બંધ 

8.21 am | 13 Oct 2017 CNBC-Bajar

અમેરિકી બજાર ઈન્ટ્રાડેમાં રિકૉર્ડ સ્તર પહોંચ્યાની બાદ અંતમાં ઘટાડા પર બંધ થયા છે.

અમેરિકી બજાર રિકૉર્ડ ઊંચાઈ પર બંધ 

8.16 am | 12 Oct 2017 CNBC-Bajar

ડિસેમ્બરમાં વ્યાજ દર વધવાની આશાથી યુએસ માર્કેટમાં તેજી દેખાણી.

અમેરિકી બજાર નવા શિખર પર બંધ 

8.19 am | 11 Oct 2017 CNBC-Bajar

મોટી જાહેરાતોને પગલે અમેરિકી માર્કેટમાં ગઈ કાલે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમેરિકી માર્કેટ સામાન્ય નરમાશ સાથે બંધ 

8.18 am | 10 Oct 2017 CNBC-Bajar

અમેરિકી માર્કેટમાં સામાન્ય નરમાશ. ડાઓ જોન્સમાં 13 અને નાસ્ડેકમાં 10 પોઇન્ટનો ઘટાડો.

ડાઓ જોન્સ અને S&Pમાં સામાન્ય ઘટાડો  

8.16 am | 09 Oct 2017 CNBC-Bajar

વૈશ્વિક બજારથી મળી રહેલા સંકેત જોઈએ તો શુક્રવારે અમેરિકામાં ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ આવ્યું હતું.

નવા શિખર પર અમેરિકી બજાર 

8.18 am | 06 Oct 2017 CNBC-Bajar

અમેરિકી શૅર માર્કેટમાં જોરદાર તેજી. ડાઓ જોન્સમાં 114 પોઇન્ટનો ઉછાળો.

અમેરિકી માર્કેટ સામાન્ય તેજી સાથે બંધ 

8.01 am | 05 Oct 2017 CNBC-Bajar

રોજગારના પોઝિટીવ આંકડાને પગલે મળ્યો યુએસ માર્કેટને સપોર્ટ.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

8.12 am | 04 Oct 2017 CNBC-Bajar

પોઝિટીવ આર્થિક આંકડાને પગલે US શૅર માર્કેટમાં મજબૂતી

અમેરિકી બજાર મામૂલી વધારા પર બંધ 

8.18 am | 29 Sep 2017 CNBC-Bajar

જીડીપીના આંકડા જાહેર થયા બાદ અમેરિકી માર્કેટમાં સામાન્ય તેજી જોવા મળી.

અમેરિકી બજારમાં જોરદાર તેજી સાથે કારોબાર 

8.17 am | 28 Sep 2017 CNBC-Bajar

અમેરિકી બજારમાં જોરદાર તેજી સાથે કારોબાર જોવા મળ્યો હતો.