બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

સીમિત દાયરામાં અમેરિકી બજાર 

8.24 am | 27 Sep 2017 CNBC-Bajar

અમેરિકી માર્કેટમાં સિમીત દાયરામાં કારોબાર. ડાઓ જોન્સમાં સામાન્ય નરમાશ.

ઉત્તર કોરિયાની ધમકી, અમેરિકી બજારમાં તણાવ 

8.18 am | 26 Sep 2017 CNBC-Bajar

અમેરિકી શૅર માર્કેટમાં ઘટાડો. નાસ્ડેકમાં લગભગ 1%ની નરમાશ.

અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ, નાસ્ડેકમાં 0.5% 

8.16 am | 22 Sep 2017 CNBC-Bajar

સતત 9 સેશનમાં તેજી બાદ ડાઓ જોન્સમાં નરમાશ. નાસ્ડેકમાં 0.5%, એસએન્ડપી 0.3%નો ઘટાડો.

ફેડના નિર્ણય બાદ ડાઓ જોન્સ, એસએન્ડપી રેકોર્ડ સ્તરે બંધ 

8.10 am | 21 Sep 2017 CNBC-Bajar

ફેડના નિર્ણય બાદ ડાઓ જોન્સ, એસએન્ડપી રેકોર્ડ સ્તરે બંધ.

નવા સ્તરે બંધ થયા અમેરિકી માર્કેટ, ડાઓ જોન્સમાં 39 અંકોની તેજી 

8.08 am | 20 Sep 2017 CNBC-Bajar

નવા સ્તરે બંધ થયા અમેરિકી માર્કેટ. નાસ્ડેક અને એસએન્ડપીમાં 0.10%નો ઉછાળો.

અમેરિકી બજાર વધારા પર બંધ, રિકૉર્ડ ઊંચાઈ પર ડાઓ 

8.18 am | 19 Sep 2017 CNBC-Bajar

ડાઓ જોન્સ સતત પાંચમાં સત્રમાં રેકોર્ડ સ્તર પર બંધ.

અમેરિકી બજાર: ડાઓ વધીને બંધ, નાસ્ડેક 0.5% ઘટ્યો 

8.07 am | 15 Sep 2017 CNBC-Bajar

અમેરિકી શૅર માર્કેટમાં મિશ્ર કારોબાર રહ્યો. ડાઓ જોન્સમાં 45 પોઇન્ટનો સામાન્ય વધારો.

અમેરિકી બજાર મામૂલી વધારા પર બંધ

8.05 am | 14 Sep 2017 CNBC-Bajar

અમેરિકામાં એનર્જી સ્ટૉક્સના આધારે ડાઓમાં પા ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમેરિકી બજાર રિકૉર્ડ ઊંચાઈ પર બંધ 

8.12 am | 13 Sep 2017 CNBC-Bajar

અમેરિકી માર્કેટ રેકોર્ડ સ્તરે બંધ થયા. ડાઓ જોન્સમાં 61 પોઇન્ટની તેજી સાથે બંધ થયા.

અમેરિકી બજારોમાં શાનદાર તેજી, ડાઓ 22000 ની પાર બંધ 

8.12 am | 12 Sep 2017 CNBC-Bajar

અમેરિકી માર્કેટમાં શાનદાર તેજી. ડાઓ જોન્સમાં 260 પોઇન્ટનો ઉછાળો.