બજાર - વ્યવસાય - રાજકારણ
બજાર » સમાચાર » રાજકારણ

રાજકારણ

કોંગ્રેસના માળખામાં થશે ફેરફાર 

5.50 pm | 15 Jan 2018 CNBC-Bajar

કોંગ્રેસના માળખામાં થશે ફેરફાર. પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં આવશે નવા ચહેરા.

રાષ્ટ્રીય યુવા મહોત્સવ પર પીએમ મોદીનું સંબોધન

5.23 pm | 12 Jan 2018 CNBC-Bajar

રાષ્ટ્રીય યુવા મહોત્સવ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ આજે ઈશારા ઈશારામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.

હિન્દુત્વના મુદ્દે ધાનાણીનો ભાજપ પર પલટવાર 

4.27 pm | 10 Jan 2018 CNBC-Bajar

પરેશ ધાનાણીએ હિન્દુત્વના મુદ્દે ભાજપ પર પલટવાર કર્યો છે.

ચૂંટણીના લીધે કોંગ્રેસે અપનાવ્યો હિન્દુત્વનો માર્ગ

5.04 pm | 09 Jan 2018 CNBC-Bajar

કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે વળી હોય તેમ લાગે છે.

અનામત આંદોલન મામલે હાર્દિક કોર્ટમાં આજે હાજર થયો 

5.39 pm | 08 Jan 2018 CNBC-Bajar

પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક પટેલ આજે કોર્ટમાં હાજર થયો.

મહેસાણા નગરપાલિકામાં ફરી કોંગ્રેસનો કબજો 

4.54 pm | 08 Jan 2018 CNBC-Bajar

કોંગ્રેસે કારોબારી સહિતની સમિતિઓ ભાજપ પાસેથી આંચકી લીધી છે.

વીએચપી નેતા પ્રવિણ તોગડીયા સામે વોરંટ રદ્દ 

4.56 pm | 05 Jan 2018 CNBC-Bajar

1996માં થયેલા ધોતિયા કાંડ મામલે વીએચપી નેતા પ્રવિણ તોગડિયા સામે વોરંટ ઇશ્યુ થયું હતું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ 

4.54 pm | 05 Jan 2018 CNBC-Bajar

ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે.

અંતે નારાજ સોલંકી અને જેઠા ભરવાડને મનાવવામાં ભાજપ સફળ 

5.24 pm | 04 Jan 2018 CNBC-Bajar

અંતે પરસોત્તમ સોલંકીને કરાયેલી ખાતાની ફાળવણી અંગેની નારાજગી દૂર થઇ છે.

વિપક્ષ નેતા માટેની લડાઇમાં હાર્દિકે પણ ઝંપલાવ્યું 

5.16 pm | 04 Jan 2018 CNBC-Bajar

કોંગ્રેસમાં નેતા વિપક્ષ માટે ચાલતી દોડમાં હવે હાર્દિક પટેલે પણ ઝપલાવ્યું છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>