બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

માર્કેટમાં આજે મામુલી પોઝિટિવ શરૂઆત જોવા મળી શકે: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી બજારના એક્ઝિક્યુટીવ એડિટર પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે માર્કેટમાં આજે મામુલી પોઝિટિવ શરૂઆત જોવા મળી શકે. નિફ્ટી 9150 ના સ્તર પાર થયા બાદ કારોબાર ટકે તો જ નવા લૉન્ગ્સ બનાવવા જોઈએ. નિફ્ટી બેન્કમાં 21200ના સ્તરને પાર કારોબાર ટકે તો નવા લૉન્ગ્સ સંભવ છે.