બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં તેજી, એસજીએક્સ નિફ્ટી 10020 ની નજીક

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 08:17  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં સારી તેજીની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 68 અંક એટલે કે 0.3 ટકાની તેજીની સાથે 20949 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગની ચાલ સુસ્ત છે, પરંતુ એસજીએક્સ નિફ્ટી 30 અંક એટલે કે 0.3 ટકાના ઉછાળાની સાથે 10018.5 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.25 ટકા સુધી વધ્યા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.5 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે. તાઇવાન ઈન્ડેક્સ 50 અંક એટલે કે 0.5 ટકાની તેજીની સાથે 10691 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.