બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં નબળાઈ, નિક્કેઈ 0.4% ઘટ્યો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 08:18  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં નબળાઈની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 84 અંક એટલે કે 0.4 ટકા ઘટીને 23705 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગ સેંગ 33 અંક એટલે કે 0.1 ટકાના મામૂલી વધારાની સાથે 31090 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી સપાટ થઈને 10636 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.3 ટકા લપસ્યા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.15 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઇવાન ઈન્ડેક્સ 20 અંક એટલેકે 0.2 ટકા ઘટીને 10811 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કમ્પોઝિટમાં 0.3 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે.