બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં નબળાઈ, એસજીએક્સ નિફ્ટી 200 અંક લપસ્યો

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં તેજ ઘટાડાની સાથે કારોબાર જોવાને મળી રહ્યા છે. જાપાનના બજાર નિક્કેઈ 589 અંક એટલે કે 2.8 ટકાની નબળાઈની સાથે 21302 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ 807 અંક એટલે કે 2.7 ટકા ઘટીને 29644 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 203.5 અંક એટલે કે 2 ટકાના ઘટાડાની સાથે 10357.5 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 1.6 ટકા ઘટ્યા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 1.8 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઇવાન ઈન્ડેક્સ 265 અંક 2.6 ટકા ઘટીને 10265 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કમ્પોઝિટ 2.7 ટકા લપસીને કારોબાર કરી રહ્યા છે.