બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં તેજી, એસજીએક્સ નિફ્ટી 0.75% મજબૂત

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં સારા વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. જો કે જાપાનના બજાર નિક્કેઈ 0.15 ટકા ઘટ્યા છે, પરંતુ હેંગ સેંગ 135 અંક એટલે કે 0.5 ટકાની તેજીની સાથે 29975 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 76.5 અંક એટલે કે 0.75 ટકાની મજબૂતીની સાથે 10543.5 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજે તાઈવાન ઈન્ડેક્સમાં કારોબાર બંધ છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.4 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.