બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં નરમાશ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:55  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની વાત કરીએ તો, સ્થાનિક બજારમાં સોનામાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, જ્યારે કોમેક્સ પર સોનું 1318 ડૉલરની ઉપર કારોબાર કરી રહ્યું છે.


સ્થાનિક બજારમાં ચાંદીમાં નરમાશ જોવા મળી રહી છે, તો વૈશ્વિક બજારમાં પણ ચાંદી 17 ડૉલરની નીચે કારોબાર કરતી દેખાઈ રહી છે.