બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

ઈલાયચીની કિંમતમાં ભારે ઘટાડો

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 11:29  |  સ્ત્રોત : CNBC-Bajar

વાત કરીએ ઈલાયચીની તો તેની કિંમતમાં ભારે ઘટાડો સતત જોવા મળી રહ્યો છે. હાજર બજારમાં તેના ભાવ 1 હજાર રુપિયાની નીચે આવી ચૂકયા છે. અને તેમાં ઉપરના સ્તરેથી અંદાજે 30 ટકા જેટલો ઘટાડો આવી ચૂકયો છે.  હાલમાં વાયદામાં ઈલાયચી અંદાજે 9 મહિનાના નીચલા સ્તરે કારોબાર કરી રહી છે.  ડિસેમ્બર સુધીમાં તેની નિકાસમાં અંદાજે 20 ટકાનો ઘટાડો આવી ચૂકયો છે.