બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસના પ્રોફીટમાં ગ્રોથની આશા: એડવાન્સ્ડ એન્ઝાઇમ્સ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 14:22  |  સ્ત્રોત : CNBC-Bajar

એડવાન્સ્ડ એન્ઝાઇમ્સના પ્રોમોટર અને ચિફ બિઝનેસ ઓફિસર, પીયુષ રાઠીનું કહેવુ છે કે ઘણી ઓછી કંપની એન્ઝાઇમ્સના ફર્મોન્ટેશન કરે છે, જોમાંના અમારી કંપનીનો એક રોલ છીએ. અમે વેલ્યુ ક્રિએશન બિઝનેસ મોડેલને અનુસરી રહ્યા છે. અડવાન્સડ એન્ઝાઇમ્સ એ મોર્ડન બાયો ટેકનોલોજી છે. અમારી કંપનીમાં પામ ઓઇલ પર કંપનીનો ઘણો ફાકસ રહેશે.


અમારી કંપનીમાં પહેલી શરૂવાત લેબ થી થાય છે. અમારી કંપનીમાં ફર્મોન્ટેશનની 420ની કેપેસિટી છે. અમારી કંપનીમાં ત્રણ પ્લાન્ટ છે. એ માંથી 50-55ની કેપેસિટીનું વપરાશ થાય છે. અમારી કંપની 331 કરોડનું ટર્ન ઓવર કરીઓ છે. અમારી કંપની 1 વર્ષમાં ઇન્દોર પ્લાન્ટમાં 240ની કેપેસિટીને ડબલ કરી શકે છે.


એડવાન્સ્ડ એન્ઝાઇમ્સના પ્રોમોટર અને એમડી, ચંદ્રકાન્ત રાઠીનું કહેવુ છે કે અમારી કંપની આવનારા 10 વર્ષમાં હજાર કરોડ ટોર લાઈનમાં અને 70-750 કરોડ બોટમ લાનમાં બનાવાની કોશિસ કરશે. અમારી કંપની નાણકીયા વર્ષ 19માં પામ ઓઇલ કંપનીની આવકમાં મહત્વનું યોગદાન આપશે.


અમારી કંપનીમાં અમે 1999થી ડિવિડન્ડ ચૂક્વી રહ્યા છીએ, 2019માં કંપની 30 વર્ષ પૂરા કરશે. અમારી કંપની આગામી 10 વર્ષ માટે આવકમાં 1000 કરોડનો અને નફામાં 275 કરોડનો ગ્રોથની આશા છે. અમારી કંપનીમાં અસંગઠિત તકો સાધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આરએન્ડડીમાં એક્વિઝિશનની ચકો ચકાસી રહ્યા છીએ.