બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સારી ગ્રોથ જોવા મળી: વી માર્ટ રિટેલ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2017 પર 13:43  |  સ્ત્રોત : CNBC-Bajar

વી માર્ટ રિટેલના ચૅરમૅન અને એમડી લલિત અગ્રવાલનું કહેવુ છે કે કંપનીમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં હાઇપરમાર્કેટ રિટેલ ચેન ચલાવતી કંપની છે. અમારી કંપનીમાં કરડાં, એક્સેસરીઝ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે. નોટબંધી છતાં કંપની દ્વારા ક્વાર્ટર 3માં સ્થિર આંકડા રજૂ કરવામાં આવ્યા છે. નોટબંધી વખતે કંપની દ્વારા સ્માર્ટ એટીએમની સેવા શરૂ કરવામાં આવી હતી.


સ્માર્ટ એટીએમને લીઘે સ્ટોર્સની બહાર લાંબી લાઇન જોવા મળી હતી. રિટેલનો કારોબાર ખૂબ જ જૂનો છે, ગુજરાત-મારવાડીના લોહીમાં છે. અમારી કંપની પાસે ભારતભરમાં 700 જેટલા સપ્લાયર્સ છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ ક્વાર્ટર 3માં 6.5% પર રહી છે, જાળવવાની કોશિશ કરી રહ્યા છે. તહેવારો, દિવાળી, ક્રિસમસ, લગ્નને લીધે ક્વાર્ટર 3ની સીઝન ઘણી સારી રહી હતી.


ક્વાર્ટર 4માં ગયા વર્ષ કરતા સારી ગ્રોથ જોવા મળી શકે છે. ઉત્તર પ્રધેશ, ઉત્તરાખંડમાં ઘણા સ્ટોર્સ છે, ચૂંટણીને લીધે થોડી અસર સંભવ છે. અમારી કંપનીમાં ગ્રાહકોને જીવન જરબરૂયાતની સગવતા કરી આપવામાં સક્ષમ છે. અમારી કંપનીમાં બિઝને ઘણા શહેરોમાં છે. અમારા કંપનીમાં કર્મચારીઓ લોકોની જરબરૂયાતા ને સમજીને એમાને જરૂરી સગવડતા કરી કરવાનું કામ કરી રહ્યા છે.


અમારા કંપનીમાં નાના નાના ગામોમાં દુકાનો લગાવીને પ્રોડક્ટ્સ વોચીએ છે. અમારી કંપનીમાં ગ્રોથ માંટે હોય છે. અમારી કંપનીમાં ક્વાર્ટર 3માં સારો ગ્રોથ આવી છે. અમારા કંપનીમાં ટેકનોલોજીનું પણ ભરપુર ઉપયોગ કરી રહી છે.