બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં 10%નું પ્રોફીટ વધશે: શોભા લિમિટેડ

ના રોજ પ્રકાશિત Fri, 17, 2017 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

શોભા લિમિટેડના વાઇસ ચૅરમૅન અને એમડી જે સી શર્માનું કહેવુ છે કે અમારી કંપનીમાં રિયલ એસ્ટેટ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી 90% ઉપાડની છૂટ આપવામાં આવી શકે છે. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે રાજ્યસભામાં પ્રસ્તાવ આપ્યો છે. ઈપીએફઓના 4 કરોડ સભ્યો ડાઉન પેમેન્ટ માટે આ પૈસાનો ઉપયોગ કરી શક્શે.


નોડબંધીની સંપૂર્ણપણે અસર પૂરી થઇ ગઇ હોય એમ ન કહી શકાય છે. વોલ્યપમ વધવામાં હજી 1-2 ત્રિમાસિકનો સમય લાગી શકે છે. હોમ લોનના ઈએમઆઈ પણ ઈપીએફઓની રહમ મારફત ભીરી શકાય છે. અફોર્ડેબલ હાઉસિંગ માટે સરકાર તરફથી વધુ એક લાભકારક પગલું લેવામાં આવ્યું છે. મુંબઇ, ગુરૂગ્રામમાં કારોબાર વધારવા પર હાલ ફોકસ કરી રહ્યા છે.


રિયલ એસ્ટેટમાં નોટબંધી બાદ રાહત માટે ઘણા પગલાં લેવામાં લેવામાં આવ્યા છે. ગ્રાહકોને સસ્તી લાન મળી રહી છે. જેને લીધે ડિમાન્ડ પોઝિટીવ અસર થઇ રહી છે. અમરા કંપનીમાં ગ્રાહકોને સારી સુવિધા મળી શકે એવી પૂર્ણ રિતે કોશિસ કરી રહ્યા છે. અમારી કંરપનીમાં સવથી વધુ પ્રોફીટ વેસ્ટન માર્કેટમાંથી થાય છે. હોમ લોન માટે સારી સુવિધાઓ કરી છે. અમારા કંપનીનું લક્ષ્ય છે કે 6 મહિનામાં 10% સુધી પ્રોફીટ આવી શકે છે. હોમ લોન ભરવામાંટે એફડીના પૈસાથી પણ હવે લોનથકી ભીરી શકે છે.