બજાર » સમાચાર » કંપની સમાચાર

બેન્ક ઑફ મહારાષ્ટ્ર પર કાર્યવાહી

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 13:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારી બેન્કોની હાલત સુધારવા માટે રિઝર્વ બેન્ક સતત પગલા લઇ રહી છે. આરબીઆઈએ પીસીએ એટલે કે પ્રોમપ્ટ કરેકશન એક્શન હેઠળ બેન્ક ઑફ મહારાષ્ટ્ર પર કાર્યવાહી કરી છે.

બેન્કની ખરાબ હાલત પર આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું. આરબીઆઈએ પ્રૉમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) કર્યું. વધતા એનપીએ, નેગેટિવ રિટર્નના કારણે એક્શન. પીસીએ હેઠળ છઠ્ઠી સરકારી બેન્ક પર કાર્યવાહી. બેન્ક ડિવિડન્ડ નહીં આપી શકાય.


બેન્ક નવા બ્રાન્ચ નહીં ખોલી શકે. નબળા રેટિંગ વાળી કંપનીઓને દેવું નહીં આપી શકે. પીસીએ હેઠળ કાર્યવાહી આઈડીબીઆઈ બેન્ક, આઈઓબી, સેન્ટ્રલ બેન્ક, યુકો બેન્ક, દેના બેન્ક અને બેન્ક ઑફ મહારાષ્ટ્ર.