બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં પ્રોફીટમાં વધારો આવી શકે: એનબીસીસી

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 14:03  |  સ્ત્રોત : CNBC-Bajar

એનબીસીસીના ચેરમેન, અનુપ કુમાર મિત્તલનું કહેવુ છે કે એનબીસીસી એક નવરત્ન પીએસયુ કંપની છે. પીએમસી, ઈપીસી બિઝનેસમાં કાર્યરત કંપંની છે. એનબીસીસીમાં આવક આવી શકે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી થકી 85%, કિયલ એસ્ટેટ થકી 7-10% અને ઈપીસી થકી 5%.કંપનીની હાલ ઓર્ડર બુક રૂપિયા 80000 કરોડ છે.


અમારી કંપનીમાં નોટબંધીનું કોઇ પણ અસરક જોવા ન મળી હતી. અમારી કંપનીમાં નવી ઓર્ડર મળ્યો છે. અમારી કંપનીનું ઓર્ડરબુક વેલ્યુ 80 કરોડનું છે. અમારા કંપનીમાં આ વર્ષમાં નવા ઓર્ડર નથી મળી રહ્યા પંરતુ આવતા વર્ષમાં નવા ઓર્ડર એવી શકે છે. નવા ઓર્ડર આવે તો અમરા કંપનીનાં મર્જીનમાં પણ વઘારો જોવા મળી શકે છે. અમારી કંપનીના ટોપ લાઇનમાં નઇ વધશે જેટલા વધવા જોઇએ.


સરકારે 4-5 કંપનીને મર્જ કરવ માટેનું નિર્ણય લીધો છે. અમારા કંપનીને લેન્ડ ફી માં મળી રહી છે. અમારી કપનીમું એમઓયુનું એગ્રીમેન્ટ સાઇને થયું હતુ એર ઇન્ડિયા સાથે. અમારી કંપનીમાં એમની લેન્ડ જોડીને બનાવાની હતી. અમારા કંપનીએ બે પ્રોજેક્ટ મળ્યો છે.


હાલમાં નવા પ્રોઝેક્ટમાં નફામાં વધારો જોવા મળી શકે છે. ઓખલાનું પ્રોઝેકટ એનબીસીસીનું પોતાનું છે સરકારનું નથી. અને ઓખલાનું પ્રોઝેક્ટ 75% વેચીનાખ્યું છે. અને એમારા કંપનીને આશા છે કે 31 માર્ચનાં પહેલા વાચી નાખશું.