બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સેલ્સ ગ્રોથ વધી શકે: પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 13:30  |  સ્ત્રોત : CNBC-Bajar

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ઈડી અપૂર્વ પારેખનું કહેવુ છે કે અમારી કંપનીમાં વોલ્યુમ ગ્રોથ 7.8% પર રહ્યો છે. અને અનુમાન 4-5% આસપાસનું હતુ. કંઝ્યુમર કોરાબારની આવક 7.6%ના દરે વધી છે. અમારી કંપનીમાં નીચા ખર્ચને લીધે માર્જીન સ્થિર રહ્યા છે. અમારી કંપનીમાં આ ક્વાર્ટરમાં સેલ્સ ગ્રોથ 6.6% રહ્યો હતો. અમારી કંપનીમાં હિસ્ટોરિકલ ગ્રોથ રેટ વધીવીની પુરી કોશિસ કરી રહ્યા છે. અમારી કંપનીમાં 7.7%નું પ્રોફીટ ગ્રોથ થયો છે. અમારી કંપનીમાં ઇન્ડસ્ટ્રીરીયલ ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. અમારી કંપનીનો સેલ્સ ગ્રોથ વધી શકે છે.