બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા સ્ટીલ, ટાટા મોટર્સના શૅર્સ ટાટા સન્સને વેચશે

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 13:42  |  સ્ત્રોત : CNBC-Bajar

ત્યારે ટાટા સ્ટીલમાં આજે જોરદાર તેજી જોવા મળી. સમાચાર છે કે કંપની ટાટા મોટર્સમાં રહેલા 8.36 કરોડ શૅર્સ ટાટા સન્સને વેચશે. કંપની ટાટા મોટર્સમાં રહેલા 8.36 કરોડ શૅર્સ ટાટા સન્સને વેચશે. જૂન 23મી પછી ટાટા મોટર્સમાં ટાટા સ્ટીલના હિસ્સા વેચવાનો નિર્ણય.


ટાટા સ્ટીલને આ હિસ્સો વેચીને ₹3800 કરોડ મળશે. ₹3800 કરોડ ટાટા સ્ટીલના કુલ ઋણમાં 5.3% હિસ્સો ધરાવે છે. ગ્રુપ કંપનીઓમાં રિસ્ટ્રક્ચરિંગને ધ્યાનમાં રાખીને નિર્ણય.